પરમાણુઓ  MCQs

MCQs of પરમાણુઓ

Showing 91 to 100 out of 110 Questions
91.
હાઈડ્રોજન પરમાણુમાં ઈલેકટ્રૉનનું લઘુત્તમ કક્ષીય કોણીય વેગમાન _____ હોય છે.
(a) h
(b) h2
(c) h2π
(d) hλ
Answer:

Option (c)

92.
એક પરમાણુમાં બે ઈલેકટ્રૉન અનુક્રમે R અને 4R ત્રિજ્યાવાળી બે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. તેમના દ્વારા એક પૂર્ણ પરિક્રમણ કરવા માટેના જરૂરી સમયનો ગુણોત્તર _____ છે.
(a) 14
(b) 41
(c) 81
(d) 18
Answer:

Option (d)

93.
હાઈડ્રોજન પરમાણુમાં નીચેનામાંથી કઈ સંક્રાંતિ દરમિયાન ન્યૂનતમ આવૃત્તિની શોષણ રેખા મળે છે ?
(a) n = 1થી n = 2
(b) n = 3થી n = 8
(c) n = 2થી n = 1
(d) n = 8થી n = 3
Answer:

Option (a)

94.
ધરા અવસ્થામાં રહેલ He+ આયન દ્વારા શોષાઈ શકે તેવી મહત્તમ તરંગલંબાઈ ______ .

(R = 1.097 × 10-7 m-1)

(a) 303 Å
(b) 3030 Å
(c) 30.3 Å
(d) 3.03 Å
Answer:

Option (a)

95.
હાઈડ્રોજન પરમાણુમાં nમી કક્ષામાંના ઈલેકટ્રૉન માટે કક્ષાનો પરિઘ, ઈલેકટ્રૉનની દ-બ્રૉગ્લી તરંગલંબાઈના પદમાં નીચેમાંમાંથી કયા સુત્ર વડે રજૂ કરી શકાય ?
(a) (0.529)
(b) nλ
(c) (13.6) λ
(d)
Answer:

Option (d)

96.
હાઈડ્રોજન પરમાણુમાં પ્રથમ કક્ષાની ત્રિજ્યા 0.5 Å હોય અને તે કક્ષામાં પરિક્રમણ કરતા ઇલેકટ્રૉનની ઝડપ 2 × 106 m s-1 હોય, તો રચાતો સમતુલ્ય પ્રવાહ આશરે _____ હશે.
(a) 1 μA
(b) 1 mA
(c) 0.5 mA
(d) 2 mA
Answer:

Option (b)

97.
હાઈડ્રોજન પરમાણુમાં પ્રથમ કક્ષા માટે ન્યૂનતમ ઉત્તેજિત (excitation) પોટૅન્શિયલ 10.2 volt છે, તો હાઈડ્રોજન પરમાણુનો આયનીકરણ પોટૅન્શિયલ કેટલો હશે ?
(a) 20.4 V
(b) 13.6 V
(c) 30.6 V
(d) 40.8 V
Answer:

Option (b)

98.
બોહ્ર મૉડેલ અનુસાર ઇલેકટ્રૉનની ગતિ-ઊર્જા અને કુલ ઊર્જાનો ગુણોત્તર _____ .
(a) 1 : -1
(b) 1 : 1
(c) 1 : 2
(d) 2 : 1
Answer:

Option (a)

99.
ઉત્તેજિત હાઈડ્રોજન પરમાણુમાં ઇલેકટ્રૉનની કુલ ઊર્જા -૩.4 eV છે, તો બોહ્ર મૉડેલ અનુસાર ઇલેકટ્રૉનનું કોણીય વેગમાન _____ J s છે.
(a) 2.11 × 10-34
(b) 3 × 10-34
(c) 2 × 10-34
(d) 0.5 × 10-34
Answer:

Option (a)

100.
હાઈડ્રોજન પરમાણુમાં 0.528 Å ત્રિજ્યાવાળી કક્ષામાં ઇલેકટ્રૉન 1 sમાં 6.6 × 1015 જેટલાં પરિક્રમણો કરે છે, તો પરમાણુની ચુંબકીય ચાકમાત્રા _____ A m2 છે.
(a) 1 × 10-15
(b) 1 × 10-10
(c) 1 × 10-23
(d) 1 × 10-27
Answer:

Option (c)

Showing 91 to 100 out of 110 Questions