ઘન અવસ્થા  MCQs

MCQs of ઘન અવસ્થા

Showing 81 to 90 out of 151 Questions
81.
58.5 ગ્રામ NaClમાં એકમ કોષની સંખ્યા શોધો .
(a) 6.022 × 1023
(b) 3.011 × 1023
(c) 1.5 × 1023
(d) 15 × 1023
Answer:

Option (c)

82.
ચાંદી એ fcc રચના ધરાવે છે . તેની દરેક બાજુની લંબાઈ ( a ) 409 pm છે , તો ચાંદીના દરેક પરમાણુની ત્રિજ્યા શોધો .
(a) 122.3 pm
(b) 144.6 pm
(c) 72.3 pm
(d) 578.3 pm
Answer:

Option (b)

83.
દરેક ખૂણે એક પરમાણુ અને દરેક વિકર્ણ પર બે પરમાણુ ધરાવતા ઘનમાં કુલ કેટલા પરમાણુ હોય ?
(a) 8
(b) 1
(c) 9
(d) 5
Answer:

Option (c)

84.
એકમ કોષની બાજુ a = 4.29 Å ધરાવતા અંત:કેન્દ્રિત ઘન જાળીદાર સ્ફટિકમાં Na ધાતુ સ્ફટિકીકરણ પામે છે, તો Naની ત્રિજ્યા શોધો .
(a) 1.85 Å
(b) 18.5 Å
(c) 3.7 Å
(d) 37.0 Å
Answer:

Option (a)

85.
Cu ધાતુ FCC (OR CCP) રચનામાં સ્ફટિકીકરણ પામે છે. જો તેમા એકમ કોષની બાજુની લંબાઈ 361 pm હોય, તો Cu પરમાણુની ત્રિજ્યા કેટલી થાય ?
(a) 85.10 pm
(b) 128 pm
(c) 170.2 pm
(d) 256 pm
Answer:

Option (b)

86.
AB સ્ફટિક bcc રચના પ્રમાણે સ્ફટિકીકરણ પામે છે, તો તેના એકમ કોષની ધારીની લંબાઈ 'a' 387 pm હોય, તો બે વિરુદ્ધ વીજભારવાળા આયનો વચ્ચેનું અંતર કેટલું હશે ?
(a) 167.5 pm
(b) 335 pm
(c) 335 Å
(d) 167.5 Å
Answer:

Option (b)

87.
Liના એકમ કોષની એક બાજુની લંબાઈ 351 pm છે, તો Liની ત્રિજ્યા કેટલી થાય ?
(a) 75.9 pm
(b) 303.6 pm
(c) 151.8 pm
(d) 151.8 Å
Answer:

Option (c)

88.
એક ઘનના ખૂણા પર W પરમાણુ, O પરમાણુ ધરીની મધ્યમાં તથા Na પરમાણુ ઘનના મધ્યમાં ગોઠવાયેલા છે, તો સયોજનનું અણુસૂત્ર જણાવો .
(a) NaWO
(b) NaWO2
(c) NaWO3
(d) Na3WO3
Answer:

Option (c)

89.
આયોનિક સંયોજન AB છે. A પરમાણુ ઘનના ખૂણા પર અને B પરમાણુ ફલકના કેન્દ્રમાં છે, તો અણુસૂત્ર કયું થશે ?
(a) AB
(b) AB2
(c) AB3
(d) A3B
Answer:

Option (c)

90.
એક આયોનિક સંયોજન fcc રચના ધરાવે છે. જેમાં ધારીની લંબાઈ 508 pm છે. જો તેમાં ધનાયનની ત્રિજ્યા 110 pm હોય, તો ઋણાયનની ત્રિજ્યા શોધો .
(a) 144 pm
(b) 288 pm
(c) 72 pm
(d) 220 pm
Answer:

Option (a)

Showing 81 to 90 out of 151 Questions