121. |
એક સંયોજન P અને Q તત્વોથી બનેલું છે. Q તત્વો CCP રચનામાં છે જયારે P તત્વો ચતુષ્ફલકીય છિદ્રોમાં ગોઠવાયેલા હોય, તો સંયોજનનું અણુસૂત્ર = _____ .
|
||||||||
Answer:
Option (c) |
122. |
તત્વ yના પરમાણુઓ ષટ્કોણીય ક્લોઝ પેકિંગ રચે છે અને તત્વ xના પરમાણુઓ ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યાનો ભાગ રોકે છે, તો x અને y થી રચતા સંયોજનનું અણુસૂત્ર જણાવો.
|
||||||||
Answer:
Option (d) |
123. |
એક સ્ફટિકમય ઘનમાં ઋણઆયન (B) એ ઘનીત ક્લોઝ પેકીંગમાં ગોઠવાયેલા છે, જયારે ઘનઆયન (A) અષ્ટફલકીય છિદ્રો તેમજ ચતુષ્ફલકીય છિદ્રોમાં સરખે ભાગે વહેંચાયેલા છે. જો તમામ અષ્ટફલકીય છિદ્રો ભરાઈ ગયા હોય, તો સંયોજનનું અણુસૂત્ર = _____ .
|
||||||||
Answer:
Option (c) |
124. |
MgAl2O4 ખનીજમાં O-2 આયનો CCP રચનામાં ગોઠવાયેલા છે. Mg+2 આયનો T-છિદ્રોમાં અને Al+3 એ O-છિદ્રોમાં ગોઠવાયેલા છે, તો Mg+2 દ્વારા T-છિદ્રોનો કેટલો વિસ્તાર ભરપાઈ થાય ? તેમજ Al+3 દ્વારા O-છિદ્રોનો કેટલો વિસ્તાર ભરપાઈ થાય ?
|
||||||||
Answer:
Option (a) |
125. |
AgI સ્ફટિકમાં I- આયનો ક્લોઝ પેકિંગ રચના ધરાવે છે, તો ચતુષ્ફલકીય છિદ્રોનો કેટલો અંશ Ag+ આયનો દ્વારા ભરપાઈ થાય ?
|
||||||||
Answer:
Option (b) |
126. |
FexO ત્રણ Fe(II) માટે એક Fe(III) ધરાવે છે, x નું મૂલ્ય શું હશે ?
|
||||||||
Answer:
Option (a) |
127. |
FCC માં પ્રતિ એકમકોષ કેટલા પરમાણુ હોય છે ?
|
||||||||
Answer:
Option (a) |
128. |
BCC, FCC, સાદા ઘનમાં પ્રતી એકમકોષ ખૂણા પર રહેલા પરમાણુની સંખ્યા _____ છે.
|
||||||||
Answer:
Option (a) |
129. |
એક ઘન પદાર્થના ઘન આયનો B+ છે કે જે એકમકોષના ખૂણા પર ગોઠવાયેલા છે અને ઋણ આયનો A- છે કે જે ફલક પર ગોઠવાયેલા છે, તો તે પદાર્થનું અણુસૂત્ર જણાવો.
|
||||||||
Answer:
Option (c) |
130. |
ક્લોઝ પેક રચના xy માં x એ એકમકોષની ધારી પર અને y એ એકમકોષના ખૂણા પર છે. જો એકમકોષમાં બે x આયનો ગેરહાજર હોય, તો ઘન પદાર્થનું અણુસૂત્ર જણાવો.
|
||||||||
Answer:
Option (b) |