ઘન અવસ્થા  MCQs

MCQs of ઘન અવસ્થા

Showing 111 to 120 out of 151 Questions
111.
નીચે પૈકી કયું વિધાન સાચું છે ?
(a) HCP ક્લોઝ પૅકિંગમાં પ્રત્યેક ગોળો તેના સ્તરના 8 ગોળાઓથી ઘેરાયેલો હોય છે.
(b) CCP ક્લોઝ પૅકિંગમાં પ્રત્યેક ગોળાનો સવર્ગઆંક 14 છે.
(c) HCP અને CCP ક્લોઝ પૅકિંગમાં 26% જગ્યા ખાલી હોય છે.
(d) HCP ક્લોઝપૅકમાં અષ્ટફલકીય છિદ્રો ત્રીજા સ્તરમાં ગોળાઓ વડે ઢંકાયેલા હોય છે.
Answer:

Option (c)

112.
NaCl ના સ્ફટિકમાં Na+ અને Cl- વચ્ચેનું અંતર x pm છે, તો કોષની ધારીની લંબાઈ =_____ pm.
(a) 4x
(b) x4
(c) x2
(d) 2x
Answer:

Option (d)

113.
તત્વ A ને ફલક કેન્દ્રિત ક્યુબિક બંધારણ છે. તેની ધારલંબાઈ 361 pm છે. પરમાણુ ત્રિજ્યા _____ છે.
(a) 127.6 pm
(b) 64 pm
(c) 180.5 pm
(d) 160.5 pm
Answer:

Option (a)

114.
KCl સ્ફટિક એ NaCl જેવું બંધારણ ધરાવે છે, rNa+rCl-=0.55 અને rK+rCl-=0.74 છે, તો rK++rCl-rNa++rCl- (KCl અને NaCl ના એકમકોષની ધારીની લંબાઈનો ગુણોતર =_____ .
(a) 1.123
(b) 0.891
(c) 1.414
(d) 0.414
Answer:

Option (a)

115.
HCP માં પ્રત્યેક ગોળનો સવર્ગાંક કેટલો હોય છે ?
(a) 4
(b) 6
(c) 8
(d) 12
Answer:

Option (d)

116.
આઠ સવર્ગાંક ધરાવતી મિશ્ર ધાતુની સ્ફટિક રચના Li અને Ag+ માંથી સ્ફટિકીકરણ દરમિયાન મળે છે, તો તેની રચના ક્યા પ્રકારની હશે ?
(a) સાદો ઘન
(b) BCC
(c) ષટકોણીય
(d) (a), (b) અને (c) ત્રણેય
Answer:

Option (b)

117.
સોડિયમ ક્લોરાઈડના સ્ફટિક લૅટિસમાં નીચે પૈકી ક્યાં પ્રકારની થપ્પીની ભાત જોવા મળે છે ?
(a) A-B-A-B...
(b) A-A-A-A...
(c) A-B-C-A-B-C...
(d) A-B-C-D-A-B-C-D...
Answer:

Option (c)

118.
ABC ABC પ્રકારની ક્લોઝપૅક રચના ધરાવતા એકમકોષમાં પરમાણુની સંખ્યા Z હોય, તો એકમકોષમાં ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા _____ બરાબર થાય છે.
(a) Z
(b) 2Z
(c) Z2
(d) Z4
Answer:

Option (b)

119.
એક સંયોજન બે તત્વો x અને y નું બનેલું છે. y (ઋણાયન તરીકે) ના પરમાણુ/આયનો અતિક્લોઝ પેક રચનામાં ગોઠવાયેલા છે અને x (ધનાયન તરીકે) ના પરમાણુ/આયનો અષ્ટફલકીય છિદ્રોમાં ગોઠવાયેલા છે, તો સંયોજનનું અણુસૂત્ર = _____ .
(a) x2y
(b) xy
(c) xy2
(d) x2y3
Answer:

Option (b)

120.
એક ઘન પદાર્થમાં અૉકસાઇડ આયનો CCP રચનામાં ગોઠવાયેલા છે. ઘન આયન (A) દ્વારા ચતુષ્ફલકીય છિદ્રોનો 16 ભાગ ઢંકાયેલો છે. જયારે ઘન આયન (B) દ્વારા અષ્ટફલકીય છિદ્રોનો 13 ભાગ ઢંકાયેલો છે, તો તેના દ્વારા રચતા સંયોજનનું અણુસૂત્ર = _____ .
(a) ABO3
(b) A2B2O3
(c) A3BO3
(d) AB3O3
Answer:

Option (a)

Showing 111 to 120 out of 151 Questions