111. |
નીચે પૈકી કયું વિધાન સાચું છે ?
|
||||||||
Answer:
Option (c) |
112. |
NaCl ના સ્ફટિકમાં Na+ અને Cl- વચ્ચેનું અંતર x pm છે, તો કોષની ધારીની લંબાઈ =_____ pm.
|
||||||||
Answer:
Option (d) |
113. |
તત્વ A ને ફલક કેન્દ્રિત ક્યુબિક બંધારણ છે. તેની ધારલંબાઈ 361 pm છે. પરમાણુ ત્રિજ્યા _____ છે.
|
||||||||
Answer:
Option (a) |
114. |
KCl સ્ફટિક એ NaCl જેવું બંધારણ ધરાવે છે, =0.55 અને =0.74 છે, તો (KCl અને NaCl ના એકમકોષની ધારીની લંબાઈનો ગુણોતર =_____ .
|
||||||||
Answer:
Option (a) |
115. |
HCP માં પ્રત્યેક ગોળનો સવર્ગાંક કેટલો હોય છે ?
|
||||||||
Answer:
Option (d) |
116. |
આઠ સવર્ગાંક ધરાવતી મિશ્ર ધાતુની સ્ફટિક રચના Li અને Ag+ માંથી સ્ફટિકીકરણ દરમિયાન મળે છે, તો તેની રચના ક્યા પ્રકારની હશે ?
|
||||||||
Answer:
Option (b) |
117. |
સોડિયમ ક્લોરાઈડના સ્ફટિક લૅટિસમાં નીચે પૈકી ક્યાં પ્રકારની થપ્પીની ભાત જોવા મળે છે ?
|
||||||||
Answer:
Option (c) |
118. |
ABC ABC પ્રકારની ક્લોઝપૅક રચના ધરાવતા એકમકોષમાં પરમાણુની સંખ્યા Z હોય, તો એકમકોષમાં ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા _____ બરાબર થાય છે.
|
||||||||
Answer:
Option (b) |
119. |
એક સંયોજન બે તત્વો x અને y નું બનેલું છે. y (ઋણાયન તરીકે) ના પરમાણુ/આયનો અતિક્લોઝ પેક રચનામાં ગોઠવાયેલા છે અને x (ધનાયન તરીકે) ના પરમાણુ/આયનો અષ્ટફલકીય છિદ્રોમાં ગોઠવાયેલા છે, તો સંયોજનનું અણુસૂત્ર = _____ .
|
||||||||
Answer:
Option (b) |
120. |
એક ઘન પદાર્થમાં અૉકસાઇડ આયનો CCP રચનામાં ગોઠવાયેલા છે. ઘન આયન (A) દ્વારા ચતુષ્ફલકીય છિદ્રોનો ભાગ ઢંકાયેલો છે. જયારે ઘન આયન (B) દ્વારા અષ્ટફલકીય છિદ્રોનો ભાગ ઢંકાયેલો છે, તો તેના દ્વારા રચતા સંયોજનનું અણુસૂત્ર = _____ .
|
||||||||
Answer:
Option (a) |