ઘન અવસ્થા  MCQs

MCQs of ઘન અવસ્થા

Showing 131 to 140 out of 151 Questions
131.
સ્ફટિક AB નું બંધારણ NaCl ના બંધારણ જેવું છે. ઘન એકમકોષના દરેક ખૂણે A પરમાણુ છે. જો ફલકના કેન્દ્રમાં રહેલા પરમાણુઓ પૈકી કોઈ એક અક્ષ પરના પરમાણુઓ દૂર કરવામાં આવે, તો પરિણમી સ્ટોઇકીયોમેટ્રી (સંરચના) જોડ કઈ થાય ?
(a) A4B2
(b) A3B4
(c) AB3
(d) AB2
Answer:

Option (b)

132.
NaCl માં જો 13Cl- આપેલા હોય તો તેની સાથે કેટલા Na+ જોડાય ?
(a) 13
(b) 14
(c) 12
(d) 15
Answer:

Option (b)

133.
A અને B ઘટકોથી બનેલ રચના CCP બંધારણ રચે છે, જ્યાં A પરમાણુ ખૂણા પર અને B પરમાણુ દરેક ફલકના કેન્દ્રોમાં છે. આ સંયોજનના સ્ફટિકીકરણ દરમિયાન બે A પરમાણુ એકમકોષમાંથી દૂર થાય, તો પ્રતિ એકમકોષ સંયોજનનું અણુસૂત્ર જણાવો.
(a) AB6
(b) AB2
(c) AB8
(d) A6B24
Answer:

Option (d)

134.
એક સંયોજનમાં x અને ય તત્વો રહેલાં છે. x તત્વના પરમાણુઓ ખૂણા પર અને y તત્વના પરમાણુઓ ફલકનાં કેન્દ્રોમાં ગોઠવાયેલા હોય, તો બનતા સંયોજનનું અણુસૂત્ર જણાવો.
(a) x2y
(b) x3y
(c) xy2
(d) xy3
Answer:

Option (d)

135.
સ્ફટિકમય ઘન A, B અને C તત્વોનો બનેલો છે. A પરમાણુઓ FCC પૅકિંગ બનાવે છે, B પરમાણુઓ અષ્ટફલકીય છિદ્રો અને C પરમાણુઓ સમચતુષ્ફલકીય છિદ્રો રોકે છે. જો એક અંત:વિકર્ણ પરના પરમાણુઓ દુર થયેલા હોય તો ઘનનું સાદું સૂત્ર શું હશે ?
(a) A2B4C4
(b) A5B4C8
(c) A6B3C4
(d) A3B3C6
Answer:

Option (b)

136.
એક ઘનીત રચના ધારવતા એકમકોષમાં ખૂણા પર પરમાણુ ગોઠવાયેલા છે. દરેક અંત:વિકર્ણ પર બે પરમાણુ ગોઠવાયેલ છે, તો એકમકોષ કુલ કેટલા પરમાણુ હશે ?
(a) 2
(b) 4
(c) 8
(d) 9
Answer:

Option (d)

137.
પૉટૅશિયમ અંત:કેન્દ્રિત ક્યુબિક સ્ફટિકમાં સ્ફટિકીકરણ પામે છે. પૉટૅશિયમના 4.0 ગ્રામમાં એકમકોષની સંખ્યા આશરે શું છે ? (પરમાણ્વીય દળ K=39)
(a) 2.03 x 1020
(b) 3.09 x 1022
(c) 6.022 x 1023
(d) 4.08 x 1021
Answer:

Option (b)

138.
Al ના ક્યુબિક એકમકોષ (Al નું પરમાણ્વીય દળ = 27 ગ્રામ મોલ-1) ની ધારની લંબાઈ 405 pm છે. તેની ઘનતા 2.7 ગ્રામ સેમી-3 છે. ક્યુબિક એકમકોષ _____ છે.
(a) ફલક કેન્દ્રિત
(b) અંત:કેન્દ્રિત
(c) આદિમ
(d) અંતકેન્દ્રિત
Answer:

Option (a)

139.
ZnS એ સમઘન એકમકોષ રચના ધરાવે છે. જેમાં Zn+2 આયનો FCC લેટાઇસ રચના ધરાવે છે. જયારે S2- આયનો વારાફરતી નાના સમઘનમાં રહેલા છે, તો પ્રતિ એકમકોષ અણુની સંખ્યા _____ થાય.
(a) 4
(b) 6
(c) 8
(d) 2
Answer:

Option (a)

140.
1.00 ગ્રામ વજન ધરાવતા NaCl ના સ્ફટિકમાં ઘન આકારના એકમકોષની સંખ્યા કેટલી હશે ? (Na અને Cl ના પરમાણ્વીય દળ અનુક્રમે 23 અને 35.5 છે.)
(a) 2.57 x 1021
(b) 5.14 x 1021
(c) 1.28 x 1021
(d) 1.71 x 1021
Answer:

Option (a)

Showing 131 to 140 out of 151 Questions