61. |
આઈસોપ્રોપાઈલ આલ્કોહોલમાંથી એસિટોન મેળવવા કયા પ્રકિયક સાથે પ્રકિયા કરવામાં આવે છે ?
|
||||||||
Answer:
Option (b) |
62. |
રિસોર્સિનોલની Zn પાઉડર સાથે પ્રકિયા કરતાં કઈ નીપજ મળે છે ?
|
||||||||
Answer:
Option (a) |
63. |
નીચેનામાંથી કયો ઘટક પાણીના અણુ સાથે પ્રબળ H-બંધ રચે છે ?
|
||||||||
Answer:
Option (a) |
64. |
નીચેનામાંથી કયું સંયોજન સૌથી નિર્બળ એસિડ છે ?
|
||||||||
Answer:
Option (b) |
65. |
સોડિયમ ફિનોકસાઇડની ઈથાઈલ આયોડાયડ સાથે પ્રકિયા કરવાથી મુખ્ય નીપજ કઈ મળશે ?
|
||||||||
Answer:
Option (c) |
66. |
C5H11OHઅણુસૂત્ર ધરાવતા પ્રાથમિક આલ્કોહોલના શક્ય સમઘટકોની સંખ્યા કેટલી છે ?
|
||||||||
Answer:
Option (b) |
67. |
પદાર્થ લ્યુકાસ કસોટીમાં કયું અવલોકન આપે ?
|
||||||||
Answer:
Option (b) |
68. |
કાર્બનિક સંયોજન Aની Na ધાતુ સાથેની પ્રકિયાથી B બને છે. વધુમાં, Aને સાંદ્ર H2
SO4 સાથે ગરમ કરતાં ડાયઈથાઈલ ઇથર બને છે, તો A અને B અનુક્રમે______હશે.
|
||||||||
Answer:
Option (b) |
69. |
નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
|
||||||||
Answer:
Option (c) |
70. |
C4H10O આણ્વીય સૂત્ર ધરાવતા સમઘટકીય આલ્કોહોલની સંખ્યા જણાવો.
|
||||||||
Answer:
Option (d) |