આલ્કોહોલ, ફિનોલ અને ઈથર  MCQs

MCQs of આલ્કોહોલ, ફિનોલ અને ઈથર

Showing 101 to 104 out of 104 Questions
101.
ઇથેનોલની Mg ધાતુ સાથે પ્રકિયા કરીને 100g H2 વાયુ મેળવવો હોય તો કેટલા ગ્રામ Mgની જરૂર પડે ? (Mg=24 ગ્રામ / મોલ-1, H=1 ગ્રામ / મોલ-1)
(a) 2400 gm
(b) 1200 gm
(c) 600 gm
(d) 1800 gm
Answer:

Option (b)

102.
પેન્ટ-2-ઇન-1, 5-ડાયોલમાં કયા ક્રિયાશીલ સમૂહ આવેલા છે ?
(a) -OH
(b) -CHO
(c) -C|=C|-
(d) (a) તથા (c) બંને
Answer:

Option (d)

103.
નીચેનામાંથી સૌથી વધુ બાષ્પશીલ સંયોજન જણાવો.
(a) CH3-CH2-O-CH2-CH3
(b) CH3-CH2-OH
(c) CH3-O-CH3
(d) CH3-OH
Answer:

Option (c)

104.
ફિનોલ + પ્રોપિયોનાઈલ કલોરાઇડ -NaClNaOH-H2O[Y] + [Z] પ્રકિયામાં X, Y અને Z અનુક્રમે જણાવો.
(a) 1-(4-હાઈડ્રોક્સિ ફિનાઈલ) પ્રોપેન-1-ઓન, 1-(2-હાઈડ્રોક્સિ ફિનાઈલ) પ્રોપેન-1-ઓન, ફિનાઈલ પ્રોપિયોનેટ
(b) ફિનાઈલ ઈથેનોએટ, 1-(4-હાઈડ્રોક્સિ ફિનાઈલ) પ્રોપેન-1-ઓન, 1-(2-હાઈડ્રોક્સિ ફિનાઈલ) પ્રોપેન-1-ઓલ
(c) ફિનાઈલ ઈથેનોએટ, 1-(2-હાઈડ્રોક્સિ ફિનાઈલ) પ્રોપેન-1-ઓન, 1-(4-હાઈડ્રોક્સિ ફિનાઈલ) પ્રોપેન-1-ઓન
(d) ફિનાઈલ પ્રોપિયોનેટ, 1-(2-હાઈડ્રોક્સિ ફિનાઈલ) પ્રોપેન-1-ઓન, 1-(4-હાઈડ્રોક્સિ ફિનાઈલ) પ્રોપેન-1-ઓન
Answer:

Option (d)

Showing 101 to 104 out of 104 Questions