આલ્કોહોલ, ફિનોલ અને ઈથર  MCQs

MCQs of આલ્કોહોલ, ફિનોલ અને ઈથર

Showing 21 to 30 out of 104 Questions
21.
આલ્કોહોલની એસિડ ઉદ્દીપકની હાજરીમાં કાર્બોક્સિલિક એસિડ સાથેની સંઘનન પ્રક્રિયાને _____ કહે છે.
(a) એસિડિકરણ
(b) એસ્ટરીકરણ
(c) સંઘનન
(d) કાર્બોલેશન
Answer:

Option (b)

22.
આલ્કોહોલની કાર્બોક્સિલિક એસિડ સાથે એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયાથી મુખ્ય નીપજ કઈ મળે છે ?
(a) એસ્ટર
(b) આલ્ડિહાઇડ
(c) આલ્કેન
(d) કિટોન
Answer:

Option (a)

23.
2,2-ડાયમિથાઈલ પ્રોપેન 1-ઓલનું NaCr2O7/H2SO4 દ્વારા અોૉક્સિડેશન કરતાં મળતી નીપજ _____ છે.
(a) 2,2-ડાયમિથાઈલ પ્રોપેન
(b) 2-મિથાઈલ પ્રોપેનોઈક એસિડ
(c) 2-મિથાઈલ બ્યુટેનોઈક એસિડ
(d) 2,2-ડાયમિથાઈલ પ્રોપેનોઈક એસિડ
Answer:

Option (d)

24.
C2H6O     [O]    C2H4O     [O]    C2H4O2 તો X = _____ .
(a) પ્રાથમિક આલ્કોહોલ
(b) દ્વિતિયક આલ્કોહોલ
(c) તૃતીયક આલ્કોહોલ
(d) આલ્ડિહાઇડ
Answer:

Option (a)

25.
નીચેના પૈકી આલ્કોહોલની કઈ પ્રક્રિયામાં C - O બંધ તૂટતો નથી ?
(a) આલ્કોહોલની અૉક્સિડેશન પ્રક્રિયા
(b) આલ્કોહોલની નિર્જલીકરણ પ્રક્રિયા
(c) આલ્કોહોલની રિડકશન પ્રક્રિયા
(d) આલ્કોહોલની PBr3 સાથેની પ્રક્રિયા
Answer:

Option (a)

26.
નીચેના પૈકી કયો આલ્કોહોલ નિર્જળ ZnCl2 + જલદ HCl સાથે ઝડપી પ્રક્રિયા આપે છે ?
(a) 1-હાઈડ્રોકસી બ્યુટેન
(b) 2-હાઈડ્રોકસી બ્યુટેન
(c) 2-હાઈડ્રોકસી 2-મિથાઈલ પ્રોપેન
(d) 1-હાઈડ્રોકસી 2-મિથાઈલ પ્રોપેન
Answer:

Option (c)

27.
નીચેના પૈકી કયો ક્રમ સાચો નથી ?
(a) આલ્કોહોલની એસિડિક પ્રબળતા - 3° > 2° > 1°
(b) આલ્કોહોલની દ્રાવ્યતા - ડાયોલ > ટ્રાયોલ > ટેટ્રોલ
(c) આલ્કોહોલના ઉત્કલનબિંદુ - 1° > 2° > 3°
(d) લ્યુકાસ કસોટીની પ્રક્રિયાની ઝડપનો ક્રમ - 3° > 2° > 1°
Answer:

Option (a)

28.
ઈથિલીન એ _____ ના H2SO4 સાથે 440 K તાપમાને ડિહાઇડ્રેશનથી મળતી નીપજ છે.
(a) C2H5OH
(b) CH3OH
(c) CH3CH2CH2OH
(d) (CH3)2CHCH2OH
Answer:

Option (a)

29.
આલ્કોહોલની નિર્જલીકરણ પ્રક્રિયા દરમિયાન નીચેના પૈકી કયો મધ્યસ્થી બને છે ?
(a) કાર્બોકેટાયન
(b) કાર્બેનાયન
(c) મુક્તમૂલક
(d) કાર્બન
Answer:

Option (a)

30.
ક્યુમિનનું IUPAC નામ _____ છે.
(a) આઈસોપ્રોપાઈલ બેન્ઝિન
(b) 2-મિથાઇલ બેન્ઝિન
(c) 2-ફિનાઈલ પ્રોપેન
(d) 1,2-ડાયમિથાઈલ બેન્ઝિન
Answer:

Option (c)

Showing 21 to 30 out of 104 Questions