આલ્કોહોલ, ફિનોલ અને ઈથર  MCQs

MCQs of આલ્કોહોલ, ફિનોલ અને ઈથર

Showing 71 to 80 out of 104 Questions
71.
નીચેનાં સંયોજનો પૈકી કોનું ઉત્કલનબિંદુ મહતમ છે ?
(a) CH3-CH-CH3             |            Cl
(b) CH3-CH2-CH2-CH2-OH
(c) CH3-CH-CH2-CH2-OH             |            OH
(d) CH3-CH2-CH2-CH2-Br
Answer:

Option (c)

72.
આલ્કોહોલ સંયોજનોની એસિડિક પ્રબળતાનો ક્રમ જણાવો
(a) પ્રાથમિક > દ્રિતીયક < તૃતીયક
(b) તૃતીયક > પ્રાથમિક < પ્રાથમિક
(c) પ્રાથમિક > દ્રિતીયક > તૃતીયક
(d) તૃતીયક > દ્રિતીયક > પ્રાથમિક
Answer:

Option (c)

73.
R-O....-H+H2OR-O....:-+H3O+ પ્રકિયામાં R-OH અણુ શેના તરીકે વર્તે છે ?
(a) ઓક્સિડેશનકર્તા
(b) લૂઇસ બેઈઝ
(c) બ્રોન્સ્ટેડ એસિડ
(d) (b) તથા (c) બંને
Answer:

Option (d)

74.
3[CH3-CH=CH2]B2H6 X H2O2/OH-Y આ પ્રકિયામાં X અને Y અનુક્રમે જણાવો.
(a) પ્રોપાઈલ બોરેન, પ્રોપેન-2-ઓલ
(b) ટ્રાયપ્રોપાઈલ બોરેન, પ્રોપેન-1-ઓલ
(c) ટ્રાયપ્રોપાઈલ બોરેન, પ્રોપેન-2-ઓલ
(d) આપેલ પૈકી એક પણ નહિ
Answer:

Option (b)

75.
X (ii)H2O(i)LiAlH4 ફિનાઈલ મિથેનોલમાં X=_____
(a) બેન્ઝોઇક એસિડ
(b) ઈથાઈલ બેન્ઝોએટ
(c) ઈથાઈલ એસિટેટ
(d) ઈથાઈલ ફિનોએટ
Answer:

Option (a)

76.
ઈથાઈલ ઇથેનોએટ (ii)H2O(i)LiAlH4 X + Y માં X અને Y અનુક્રમે જણાવો.
(a) બેન્ઝાલ્ડિહાઇડ, ઇથેનાલ
(b) બેન્ઝાઈલ આલ્કોહોલ, મિથેનોલ
(c) બેન્ઝાઈલ આલ્કોહોલ, મિથેનાલ
(d) બેન્ઝાઈલ આલ્કોહોલ, ઈથેનોલ
Answer:

Option (d)

77.
એસ્ટરીકરણ માટે આલ્કોહોલની સક્રિયતાનો ક્રમ જણાવો.
(a) CH3OH < C2H5OH > (CH3)2CHOH > (CH3)3COH
(b) CH3OH > CH3CH2OH > (CH3)2CHOH > (CH3)3COH
(c) CH3CH2OH > CH3OH > (CH3)3COH > (CH3)2CHOH
(d) (CH3)2CHOH > CH3CH2OH < (CH3)3COH > CH3OH
Answer:

Option (b)

78.
નીચેના પૈકી કયું સંયોજન આલ્કોક્સાઇડ છે ?
(a) CH2=CH2
(b) CH3Mgl
(c) (CH3CO)2O
(d) CH3CH2CH2ONa
Answer:

Option (d)

79.
પ્રાથમિક આલ્કોહોલનું પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ જેવા મંદ ઓક્સિડેશનકર્તા વડે ઓક્સિડેશન કરતા કઈ નીપજ મળે છે ?
(a) આલ્ડિહાઇડ
(b) કીટોન
(c) ઇથર
(d) કર્બોક્સિલિક એસિડ
Answer:

Option (a)

80.
લ્યુકાસ પ્રકિયક કયો છે ?
(a) નિર્જલ ZnCl2 અને સાંદ્ર HCl
(b) નિર્જલ ZnCl2 અને સાંદ્ર HNO3
(c) સજળ ZnCl2 અને સાંદ્ર HNO3
(d) સજળ ZnCl2 અને સાંદ્ર HCl
Answer:

Option (a)

Showing 71 to 80 out of 104 Questions