આલ્કોહોલ, ફિનોલ અને ઈથર  MCQs

MCQs of આલ્કોહોલ, ફિનોલ અને ઈથર

Showing 51 to 60 out of 104 Questions
51.
નીચેની પ્રકિયામાં 'X' પદાર્થ કયો હશે ? XNa2Cr2O7/H2SO4એસિટોનKMnO4ઈથેનોઈક એસિડ
(a) ઇથેનોલ
(b) આઈસોપ્રોપાઈલ આલ્કોહોલ
(c) એસિટિક એસિડ
(d) પ્રાથમિક આલ્કોહોલ
Answer:

Option (b)

52.
C4H10O અણુસૂત્રવાળા સંયોજન Aનું ઓક્સિડેશન કરવાથી C4H8O અણુસૂત્ર ધરાવતો કિટોન બને છે, તો Aનું બંધારણીય સૂત્ર નીચેના પૈકી કયું હશે ?
(a) CH3CH2CH2OH
(b) CH3-CH-CH2-CH3            |           OH
(c) CH3-CH-CH2-OH            |            CH3
(d) (CH3)3-C-OH
Answer:

Option (b)

53.
આલ્કોહોલની સોડિયમ (Na) ધાતુ સાથેની પ્રકિયા એ કયા પ્રકારની પ્રકિયા છે ?
(a) યોગશીલ
(b) ઓક્સિડેશન
(c) રિડકશન
(d) રેડોક્ષ
Answer:

Option (d)

54.
ઇથરના ઇલેકટ્રોનીય બંધારણમાં કાર્બન અને ઓક્સિજનનું સંકરણ કયું છે ?
(a) sp , sp
(b) sp3 , sp2
(c) sp2 , sp2
(d) sp3 , sp3
Answer:

Option (d)

55.
એનિસોલનું IUPAC નામ કયું છે ?
(a) ફિનોક્સિ મિથેન
(b) મિથોક્સિ બેન્ઝિન
(c) મિથાઈલ ફિનાઈલ ઇથર
(d) એનિસોલ
Answer:

Option (b)

56.
CH3-CH2-O-CH2-CH2-CH3નું નામ કયું છે ?
(a) ડાયપ્રોપાઈલ ઇથર
(b) આઈસોપ્રોપાઈલ કીટોન
(c) ઇથોક્સિ પ્રોપેન
(d) ડાયઆઈસોપ્રોપાઈલ ઇથર
Answer:

Option (c)

57.
નીચેનાં સંયોજનો પૈકી કયા સંયોજનનું ઉત્કલનબિંદુ સૌથી વધુ છે ?
(a) CH3CH2CH2CH2Cl
(b) HOCH2CH2CH2CH2OH
(c) CH3CH2CH2CH2OH
(d) CH3CH2OCH2CH3
Answer:

Option (b)

58.
નીચેનાં સંયોજનોને ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવો : CH3CH2CH2CH2OH                (M) (CH3)2CH-O-CH3                  (N) (CH3)3C-OH           (B)
(a) (M)<(N)<(B)
(b) (N)<(M)<(B)
(c) (N)<(B)<(M)
(d) (B)<(N)<(M)
Answer:

Option (c)

59.
નીચેનામાંથી કયું સંયોજન ઓરડાના તાપમાને ખૂબ જ ધીમેથી લ્યુકાસ પ્રકિયક સાથે પ્રકિયા કરે છે ?
(a) 1-બ્યુટેનોલ
(b) 2-પ્રોપેનોલ
(c) 2-બ્યુટેનોલ
(d) 2-મિથાઈલ-2-પ્રોપેનોલ
Answer:

Option (a)

60.
2-બ્યુટેનોલનું એસિડિક ડિહાઇડ્રેશન કરતાં કઈ મુખ્ય નીપજ મળે છે ?
(a) 2-બ્યુટીન
(b) 2-બ્યુટાઇન
(c) 1-બ્યુટીન
(d) 1-બ્યુટાઇન
Answer:

Option (a)

Showing 51 to 60 out of 104 Questions