આલ્કોહોલ, ફિનોલ અને ઈથર  MCQs

MCQs of આલ્કોહોલ, ફિનોલ અને ઈથર

Showing 91 to 100 out of 104 Questions
91.
ફિનોલની આલ્કલી માધ્યમમાં કયાં સંયોજનો સાથે પ્રકિયા કરવાથી ફિનાઈલ એસ્ટર બને છે ?
(a) એસિડ એનહાઈડ્રાઇડ
(b) એસિડ ક્લોરાઇડ
(c) (a) અને (b) બંને
(d) આપેલ પૈકી એક પણ નહિ
Answer:

Option (c)

92.
94 ગ્રામ ફિનોલ સાથે કેટલા મોલ બ્રોમિનની પ્રકિયા ક્રરાવતા 2, 4, 6-ટ્રાયબ્રોમોફિનોલ બને છે ?
(a) 1
(b) 2
(c) 3
(d) 4
Answer:

Option (c)

93.
નીચેના પૈકી કઈ પ્રકિયા અલગ પડે છે ?
(a) કોલ્બે-સ્મિટ પ્રકિયા
(b) રીમર-ટિમાન પ્રકિયા
(c) ફિનોલનું ઓક્સિડેશન
(d) વિલિયમસન સંશ્લેષણ
Answer:

Option (d)

94.
કયા સંયોજનમાં O-પરમાણુ અતિ નિષ્ક્રિય છે ?
(a) કાર્બોલિક એસિડ
(b) ઇથોક્સિ ઈથેન
(c) ઇથેનોલ
(d) ઇથેનાલ
Answer:

Option (b)

95.
નીચેના પૈકી કયો ઇથર સતત ઈથરીકરણ પ્રકિયાથી બનાવી શકાય ?
(a) ડાયઈથાઈલ ઇથર
(b) મિથાઈલ ઈથાઈલ ઇથર
(c) મિથાઈલ પ્રોપાઈલ ઇથર
(d) ઈથાઈલ પ્રોપાઈલ ઇથર
Answer:

Option (a)

96.
ઇથર X મંદ H2SO4દબાણજલવિભાજન Y લાલ P2HIઈથેન પ્રકિયામાં X અને Y જણાવો.
(a) ડાયમિથાઈલ ઇથર અને મિથેનોલ
(b) મિથોક્સિ મિથેન અને ઈથેનોલ
(c) ઇથોક્સિ ઈથેન અને ઇથેનોલ
(d) ઇથોક્સિ બેન્ઝિન અને ફિનોલ
Answer:

Option (c)

97.
ઓરડાના તાપમાને ઇથેનોલ પ્રવાહી સ્વરૂપે હોય છે, જયારે ડાયઈથાઈલ ઇથર બાષ્પ હોય છે, કારણ કે_____
(a) ઇથર બાષ્પ સ્વરૂપે દ્રિઅણુ તરીકે વર્તે છે.
(b) ઇથરમાં આંતરઆણ્વીય H-બંધ રચાયેલો છે.
(c) આલ્કોહોલમાં આંતરઆણ્વીય H-બંધ હોય છે.
(d) આલ્કોહોલમાં આંતરઆણ્વીય H-બંધ હોય છે.
Answer:

Option (c)

98.
CH3-O-CH-CH3                   |                  CH3   નું IUPAC નામ _____ છે.
(a) 2-મિથોક્સિ પ્રોપેન
(b) 2-મિથાઈલ મિથોક્સિ ઈથેન
(c) 1-મિથોક્સિ -1-મિથાઈલ ઈથેન
(d) મિથોક્સિ આઈસોપ્રોપેન
Answer:

Option (a)

99.
નીચેની પ્રકિયાઓમાં x, y અને Z ને ઓળખી સાચો વિકલ્પ પસંદ કરોઃ CH3-CH-CH3  Na2Cr2O7/H2SO4 X (ii) જલવિભાજન(i) CH3MgBr Y 358K20%H3PO4 Z            |            OH  
(a) X = CH3CH2CHO Y = CH3-CH2-CH-CH3                        |                       OH   Z = CH3-CH2-CH=CH2
(b) X = CH3COCH3 Y = (CH3)3-C-OH Z = CH3-C=CH2             |           CH3  
(c) X = CH3-C-CH3           ||           O Y = CH3-CH-CH2-CH3            |           OH Z = CH3-CH=CH-CH3
(d) X = CH3-CO-CH3 Y = CH3-CH-OMgBr            |           CH3 Z = CH3-C=CH2           |           CH3
Answer:

Option (b)

100.
એક સંયોજન (X), જેનું અણુસૂત્ર C4H10O છે, તેના ઓક્સિડેશનથી સંયોજન (Y) બને છે, જે આયોડોફોર્મ કસોટી આપે છે. સંયોજન (Y) CH3MgI સાથે પ્રકિયા કરી જલવિભાજન કરતાં સંયોજન (Z) આપે છે. Zને ઓળખો.
(a) CH3-CH2-CH2-CH2-CH2-OH
(b) CH3-CH-CH2-CH2OH            |            CH3
(c) CH3-CH2-CH-CH2-CH3                       |                       OH
(d)            CH3            |H3C-C-CH2-CH3            |           OH
Answer:

Option (c)

Showing 91 to 100 out of 104 Questions