એમાઇન સંયોજનો  MCQs

MCQs of એમાઇન સંયોજનો

Showing 71 to 71 out of 71 Questions
71.
સંયોજન Aની NH3 વાયુ સાથે પ્રકિયા કરતાં B મળે છે, Bને ગરમ કરતાં C મળે છે અને Cની Br2 સાથે KOHની હાજરીમાં પ્રકિયા કરતાં CH3CH2NH2 મળે છે, તો Aનું બંધારણીય સૂત્ર જણાવો.
(a) CH3COOH
(b) CH3CH2CH2COOH
(c) CH3-CH-COOH            |            CH3
(d) CH3CH2COOH
Answer:

Option (d)

Showing 71 to 71 out of 71 Questions