| 111. | 
                                 
                                    એક વાતાવરણ દબાણે પાણીનું ઉત્કલનબિંદુ 100 °સે છે. તેમાંથી બનાવેલા મીઠાના દ્રાવણનું 1 વાતાવરણ બાષ્પદબાણે તાપમાન (ઉત્કલનબિંદુ) કેટલું હશે ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (c)  | 
                    
| 112. | 
                                 
                                    60 ગ્રામ પાણીમાં કેટલા ગ્રામ ક્ષાર ઓગાળવાથી બનતા દ્રાવણની સાંદ્રતા 25 % W / W થશે ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (b)  | 
                    
| 113. | 
                                 
                                    25 °સે તાપમાને 15 % W / V KOHના દ્રાવણની મોલારિટી = _____
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (b)  | 
                    
| 114. | 
                                 
                                    સમાન પરિસ્થિતિમાં 0.1 M ગ્લુકોઝના અભિસરણ દબાણ π ની તુલનામાં 0.01 M KIનું અભિસરણ દબાણ કેટલું થશે ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (d)  | 
                    
| 115. | 
                                 
                                    1 ગ્રામ યૂરિયાનું જલીય દ્રાવણ 100.25 °સે તાપમાને ઊકળે છે, તો 3 ગ્રામ ગ્લુકોઝનું જલીય દ્રાવણ કેટલા તાપમાને ઊકળશે ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (b)  | 
                    
| 116. | 
                                 
                                    આપેલ પૈકી કોનું બાષ્પદબાણ સૌથી ઓછું હશે ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (b)  | 
                    
| 117. | 
                                 
                                    આપેલ પૈકી કોનું ઠારબિંદુ સૌથી વધુ હશે ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (c)  | 
                    
| 118. | 
                                 
                                    કોનું ઉત્કલનબિંદુ સૌથી ઊંચું થશે ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (c)  | 
                    
| 119. | 
                                 
                                    FeCl3નું તેના જલીય દ્રાવણમાં 80 % આયનીકરણ થાય, તો i = _____
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (c)  | 
                    
| 120. | 
                                 
                                    300 K તાપમાને 0.1 M પોટેશિયમ ફેરોસાઈનાઈડનું જલીય દ્રાવણ 50 % વિયોજન પામે છે, તો π ગણો .
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (b)  |