વિદ્યુતરસાયણ  MCQs

MCQs of વિદ્યુતરસાયણ

Showing 121 to 130 out of 180 Questions
121.
જયારે વિદ્યુત-રાસાયણિક કોષ સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારે તેના e.m.f.નું મૂલ્ય કેવું મળશે ?
(a) ધન
(b) શૂન્ય
(c) ઋણ
(d) ચોક્કસ ન મળે.
Answer:

Option (b)

122.
જેનો ઍનોડ માપવામાં આવ્યો છે, તે વાસ્તવમાં કૅથોડ છે અને જેને કૅથોડ માપવામાં આવ્યો છે, તે વાસ્તવમાં ઍનોડ છે એવું ક્યારે બને ?
(a) E°cell = 0
(b) E°cell < 0
(c) E°cell > 0
(d) E°cell = 1
Answer:

Option (b)

123.
ઈલેકટ્રૉપ્લેટિંગમાં જેની પર ઢોળ ચડાવવામાં આવે તેને _____ કહે છે.
(a) ઍનોડ
(b) કૅથોડ
(c) કૅથોડ કે ઍનોડ
(d) વિદ્યુતવિભાજ્ય
Answer:

Option (b)

124.
1 મોલ MnO4- આયનનું Mn2+માં રૂપાંતર કરવા માટે જરૂરી વિદ્યુતજથ્થો કેટલો હશે ?
(a) 96500 C
(b) 0.200 × 96500 C
(c) 7 × 96500 C
(d) 2 × 2.5 × 96500 C
Answer:

Option (d)

125.
1 મોલ BrO3-નું Br-માં રિડકશન કરવા માટે કેટલા ફૅરાડેની જરૂર પડશે ?
(a) 3
(b) 5
(c) 6
(d) 4
Answer:

Option (c)

126.
2.5 મોલ Cr2O7નું Cr3+માં રિડકશન કરવા કેટલા કુલંબની જરૂર પડે ?
(a) 15 × 96500 C
(b) 12 × 96500 C
(c) 6 × 96500 C
(d) 3 × 96500 C
Answer:

Option (a)

127.
1 મોલ MnO4-નું MnO2માં રિડકશન કરવા જરૂરી વિદ્યુતજથ્થો = _____
(a) 1.0
(b) 3.0
(c) 5.0
(d) 6.0
Answer:

Option (b)

128.
વાહકતાનો એકમ _____
(a) Ω cm
(b) Siemens
(c) S cm
(d) S cm-1
Answer:

Option (b)

129.
કોષ-અચળાંકનો એકમ જણાવો.
(a) Ω-1
(b) Ω-1 cm-1
(c) cm-1
(d) Ω cm
Answer:

Option (c)

130.
કોષ-અચળાંક એ અવરોધ અને _____ નો ગુણાકાર છે.
(a) વાહકતા
(b) મોલર વાહકતા
(c) વિશિષ્ટ વાહકતા
(d) વિશિષ્ટ અવરોધ
Answer:

Option (c)

Showing 121 to 130 out of 180 Questions