રસાયણિક ગતિકી  MCQs

MCQs of રસાયણિક ગતિકી

Showing 81 to 90 out of 132 Questions
81.
પ્રક્રિયા A → Bમાં પ્રક્રિયક Aની સાંદ્રતા બમણી કરતાં પ્રક્રિયા-વેગ 1.59 ગણો વધે છે, તો પ્રક્રિયા-ક્રમ કયો હશે ?
(a) 23
(b) 32
(c) 1.592
(d) 1.59
Answer:

Option (a)

82.
પ્રક્રિયકની મૂળ સાંદ્રતા બમણી કરવાથી પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય અડધો થાય છે, તો પ્રક્રિયાનો ક્રમ કયો હશે ?
(a) 0
(b) 1
(c) 2
(d) -1
Answer:

Option (c)

83.
જો 200 K તાપમાને પ્રક્રિયાના વેગ-અચળાંકનું મૂલ્ય 400 K તાપમાને પ્રક્રિયાના વેગ-અચળાંકના મૂલ્ય કરતાં દસમા ભાગનું હોય, તો પ્રક્રિયાની Ea શોધો.
(a) 921.2R
(b) 1842.0R
(c) 9212R
(d) -921.2R
Answer:

Option (a)

84.
AB5AB+4B માટે -dAB5dt=KAB5 અને dBdt=K1AB5હોય, તો K અને K1 વચ્ચેનો યોગ્ય સંબધ દર્શાવો.
(a) K=4K1
(b) K1=4K
(c) K=2K1
(d) K1=2K
Answer:

Option (b)

85.
પ્રક્રિયા 2N2O54NO2+O2 ત્રણ પ્રકારે લખી શકાય છે. -dN2O5dt=KN2O5, dNO2dt=K'N2O5, dO2dt=K''N2O5,તો K અને K તથા K અને K′′ વચ્ચેનો સંબંધ કયો હશે ?
(a) K'=2K, K''=K
(b) K'=2K, K''=K/2
(c) K'=2K, K''=2K
(d) K'=K, K''=K
Answer:

Option (b)

86.
પ્રથમ ક્રમની રાસાયણિક પ્રકિયાનો અર્ધઆયુષ્ય સમય 6.93 મિનીટ છે, તો પ્રકિયાને 99 % પૂર્ણ થતા લાગતો સમય ______ છે.
(a) 230.3 મિનીટ
(b) 23.03 મિનીટ
(c) 46.06 મિનીટ
(d) 460.6 મિનીટ
Answer:

Option (c)

87.
જો પ્રકિયાનો અર્ધઆયુષ્ય t12 = 20 મિનીટ હોય, તો 60 મિનીટના અંતે પ્રકિયકનો કેટલો ભાગ બાકી રહેશે ?
(a) 18
(b) 16
(c) 116
(d) 14
Answer:

Option (a)

88.
પ્રથમ ક્રમની પ્રકિયાનો વેગઅચળાંક 3 × 10-6 સેકન્ડ-1 છે. શરૂઆતની સાંદ્રતા 0.10 M છે, તો શરૂઆતનો પ્રકિયાવેગ કેટલો થાય ?
(a) 3 × 10-5મોલર સેકન્ડ-1
(b) 3 × 10-6 મોલર સેકન્ડ-1
(c) 3 × 10-8 મોલર સેકન્ડ-1
(d) 3 × 10-7 મોલર સેકન્ડ-1
Answer:

Option (d)

89.
કોઈ અજ્ઞાત પ્રકિયા માટે t12 અને R0 વચ્ચેનો સંબધ t12R03 = અચળ હોય , તો પ્રકિયાક્રમ _____ થાય.
(a) 3
(b) 2
(c) 4
(d) 5
Answer:

Option (c)

90.
( n - 1 ) ક્રમની પ્રકિયા માટે t12 અને R0 વચ્ચેનો સંબધ _____ થાય.
(a) t12  R0
(b) t12  R02-n
(c) t12  R0n+1
(d) t12  R0n-2
Answer:

Option (b)

Showing 81 to 90 out of 132 Questions