રસાયણિક ગતિકી  MCQs

MCQs of રસાયણિક ગતિકી

Showing 121 to 130 out of 132 Questions
121.
પ્રથમ ક્રમની પ્રક્રિયાનો K = 10-3 મિનીટ-1 છે. તેનો t12 = _____
(a) 3300 મિનીટ
(b) 2000 મિનીટ
(c) 1500 મિનીટ
(d) ત્રણમાંથી એક પણ નહિ.
Answer:

Option (d)

122.
પ્રક્રિયા A → Bમાં પ્રક્રીયક Aની સંદ્રતા બમણી કરતાં પ્રક્રિયાવેગ 1.59 ગણો વધે છે , તો પ્રક્રીયક્રમ કયો હશે ?
(a) 23
(b) 32
(c) (1.59)2
(d) 1.59
Answer:

Option (a)

123.
શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે _____
(a) શૂન્ય કેલ્વીન તાપમાને થતી પ્રક્રિયા.
(b) પ્રક્રિયાવેગનું મૂલ્ય શૂન્ય હોય છે.
(c) એવી પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયકો રસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી.
(d) પ્રક્રિયાવેગ અને વેગઅચળાંક સમાન હોય.
Answer:

Option (d)

124.
નીચેનામાંથી કઈ પ્રક્રીયા પ્રમાણમાં સૌથી ધીમી હશે ?
(a) યુરેઝ ઉત્સેચકની હાજરીમાં યુરિયાનું વિઘટન
(b) નિરોધકોની હાજરીમાં લોખંડ પર કાટ લાગવો .
(c) આકાશમાં વીજળી ત્યારે N2 અને O2 વાયુઓનું સંયોજાવું
(d) ઉદીપકની હાજરીમાં પ્રતિગામી પ્રક્રિયાનો વેગ
Answer:

Option (b)

125.
નીચેનામાંથી સમયનો કયો એકમ ધરાવતી પ્રક્રિયા સૌથી ઝડપી હશે ?
(a) ફેમટો સેકન્ડ
(b) નેનો સેકન્ડ
(c) પિકો સેકન્ડ
(d) માઈક્રો સેકન્ડ
Answer:

Option (a)

126.
રાસાયણિક ગતિકીમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે ?
(a) અણુઓની બંધારણ રચના
(b) પ્રક્રિયા થશે કે નહિ તેની શક્યતા
(c) પ્રકિયાકોનું કઈ નીપજમાં રૂપાંતર થશે ?
(d) રાસાયણિક અને ભૌતિક ફેરફારોના પ્રક્રિયાવેગનો અભ્યાસ
Answer:

Option (d)

127.
પ્રારંભિક પ્રક્રિયા 2SO2(g) + O2(g) → નીપજો. દબાણ ત્રણગણું વધારવામાં આવે તો પ્રક્રિયાવેગ _____
(a) 3 ગણો વધશે.
(b) 9 ગણો વધશે.
(c) 18 ગણો વધશે.
(d) 27 ગણો વધશે.
Answer:

Option (d)

128.
સક્રાંતિ અવસ્થા સિદ્ધાંત મુજબ પ્રક્રિયાને નીચેનામાંથી કયા તબક્કામાંથી પસાર થતી દર્શાવી શકાય ?
(a) પ્રક્રિયકો $→$ નીપજો $→$ સક્રિયકૃત સંકીર્ણ
(b) પ્રક્રિયકો $→$ નીપજો
(c) પ્રક્રિયકો સક્રિયકૃત સંકીર્ણ $→$ નીપજો
(d) પ્રક્રિયકો $→$ સક્રિયકૃત સંકીર્ણ નીપજો $→$ સક્રિયકૃત સંકીર્ણ $→$ નીપજો
Answer:

Option (c)

129.
પ્રારંભિક પ્રક્રિયા માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે ?
(a) પ્રક્રિયાક્રમ > આણ્વિકતા
(b) પ્રક્રિયાક્રમ ≠ આણ્વિકતા
(c) પ્રક્રિયાક્રમ = આણ્વિકતા
(d) પ્રક્રિયાક્રમ < આણ્વિકતા
Answer:

Option (c)

130.
અથડામણ સિદ્ધાંત અનુસાર પ્રક્રિયાવેગ કોનો આધિન છે ?
(a) પ્રક્રિયકોની અણુ-અથડામણની સંખ્યા પર
(b) પ્રક્રિયકો અને સક્રિયકૃત સંકીર્ણ વચ્ચે અથડામણની સંખ્યા પર
(c) પ્રક્રિયકો અને નીપજોના અણુઓ વચ્ચેના સંધાત દર પર
(d) પ્રક્રિયકોની અસરકારક અણુ-અથડામણની સંખ્યા
Answer:

Option (d)

Showing 121 to 130 out of 132 Questions