રસાયણિક ગતિકી  MCQs

MCQs of રસાયણિક ગતિકી

Showing 71 to 80 out of 132 Questions
71.
નીચેના પૈકી કયો સંબંધ પ્રથમ ક્રમ માટે સાચો નથી ?
(a) t19% = 2t10%
(b) t90% = 3.32t1/2
(c) t99% = 3t90%
(d) t99.99% = 4t90%
Answer:

Option (c)

72.
દૂધ રેફ્રીજરેટરમાં રાખવાથી જલદી બગડતું નથી, કારણ કે _____
(a) રાસાયણિક પ્રક્રિયા ધીમી પડે છે.
(b) જૈવિક પ્રક્રિયા ધીમી પડે છે.
(c) તેમાં જીવજંતુ પડતા નથી.
(d) તે કલિલ સ્વરૂપ પ્રાપ્ત કરે છે.
Answer:

Option (b)

73.
દ્વિ-આણ્વિક, ત્રિ-આણ્વિક પ્રારંભિક પ્રક્રિયાઓ માટે _____
(a) પ્રક્રિયા-ક્રમ સમાન અને આણ્વિકતા જુદી-જુદી
(b) પ્રક્રિયા-ક્રમ અને આણ્વિકતા સમાન
(c) પ્રક્રિયા-ક્રમ અસમાન અને આણ્વિકતા સમાન
(d) પ્રક્રિયા-ક્રમ અસમાન અને આણ્વિકતા અસમાન
Answer:

Option (b)

74.
આપેલી કાલ્પનિક પ્રક્રિયા A + B + C → નીપજો માટે પ્રક્રિયા-વેગ =KA12B13C છે, તો પ્રક્રિયા-ક્રમ શું થાય ?
(a) 1
(b) 3
(c) 56
(d) 116
Answer:

Option (d)

75.
આપેલ પ્રક્રિયા માટે pA + qB → નીપજો માટે વિકલનીય વેગ-સમીકરણ મુજબ, પ્રક્રિયા-વેગ = K[A]m[B]n છે, તો નીચેના સંબંધો પૈકી કયો સંબંધ સાચો છે ?
(a) (p + q) ≠ (m + n)
(b) (p + q) = (m + n)
(c) (p + q) એ (m + n) જેટલું હોય કે ન પણ હોય.
(d) (p + q) < (m + n)
Answer:

Option (c)

76.
પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે t78: t12 ગુણોત્તર કેટલો થાય ?
(a) 3
(b) 5
(c) 2
(d) 7
Answer:

Option (a)

77.
A K1 B K2 C K3 D જો K3 > K2 > K1 હોય, તો નીચેના પૈકી કયો તબક્કો વેગ નિર્ણાયક હશે ?
(a) A → B
(b) B → C
(c) C → D
(d) A →D
Answer:

Option (a)

78.
પ્રકિયા : x + 3y → z માટે કયું વિકલનીય વેગ-સમીકરણ સાચું નથી ?
(a) dxdt=dy3dt
(b) 3dzdt=dydt
(c) dzdt=dxdt
(d) -dxdt=dzdt
Answer:

Option (d)

79.
પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા 9 કિકે મોલ-1  છે.તાપમાન 295 K થી 300 K વધારતાં તેના વેગ-અચળાંકમાં લગભગ _____ વધારો થશે.
(a) 50%
(b) 10%
(c) 100%
(d) 28.8%
Answer:

Option (d)

80.
પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે નીચેનામાંથી કઈ માહિતી ખોટી છે ?
(a) જો t12=2 કલાક, તો t0.75=4કલાક
(b) t99.9% = 100 મિનીટ, તો t50% = 10 મિનીટ 
(c) t0.875=30મિનીટ, તો t12=10મિનીટ
(d) t75%=400 s, તો t12=300 s
Answer:

Option (d)

Showing 71 to 80 out of 132 Questions