રસાયણિક ગતિકી  MCQs

MCQs of રસાયણિક ગતિકી

Showing 91 to 100 out of 132 Questions
91.
ઓસ્વાલ્ડ વિલગન પદ્ધતિમાં જે પ્રકિયકનો પ્રકિયાક્રમ નક્કી કરવાનો હોય તો તેની સાંદ્રતા બાકીના પ્રકિયકોની સાંદ્રતાની તુલનામાં અોછી રાખવામાં આવે છે. એક કરતાંવધુ સંખ્યામાં પ્રકિયકો સમાવેશ થતો હોય તેવી પ્રકિયાઓના ક્રમ નક્કી કરવાની પદ્ધતિને શું કહે છે ?
(a) પ્રારંભિક વેગ પદ્ધતિ
(b) અર્ધઆયુષ્ય સમય પદ્ધતિ
(c) ઓસ્વાલ્ડ વિલગન પદ્ધતિ
(d) આલેખ પદ્ધતિ
Answer:

Option (c)

92.
સક્રિયકરણ ઉર્જા શોધવાનું સાચું સમીકરણ કયું છે ?
(a) log K2K1 = -Ea2.303 R1T1-1T2
(b) log K2K1 = -Ea2.303 R1T2-1T1
(c) log K1K2 = Ea2.303 R1T2-1T1
(d) log K1K2 = -Ea2.303 RT1T2-1T1
Answer:

Option (b)

93.
રાસાયણિક પ્રકિયાની સક્રિયકરણ ઉર્જા શેના દ્વારા મેળવી શકાય ?
(a) પ્રકિયકની બદલાતી જતી સાંદ્રતા માપન દ્વારા
(b) પ્રમાણિત તાપમાને વેગઅચળાંકના માપન દ્વારા
(c) જુદાં જુદાં તાપમાનેએ વેગઅચળાંકના માપન દ્વારા
(d) જુદાં જુદાં તાપમાનેએ પ્રકિયાવેગના માપન દ્વારા
Answer:

Option (c)

94.
દરેક 100 સે તાપમાનના વધારા સાથે રાસાયણિક પ્રકિયાનો વેગ બમણો થાય છે, તો તાપમાનમાં 600 સેનો વધારો કરવાથી પ્રકિયાનો વેગ કેટલા ગણો થશે ?
(a) 20
(b) 32
(c) 64
(d) 128
Answer:

Option (c)

95.
રાસાયણિક ગતિકીના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે ?
(a) સકીયકૃત સંક્રીણઁ ખુબ જ અસ્થાયી છે.
(b) ઉદીપકના ઉપયોગથી ઉર્જા-અવરોધની ઉચાઈ ધટે છે.
(c) સકીયકૃત સંક્રીણઁ ખુબ જ મજબુત બંધ ધરાવે છે.
(d) આયનીક પ્રકિયાઓંના ઉર્જા અવરોધ ખુબ ઓછો હોય છે.
Answer:

Option (c)

96.
વેગઅચળાંક K = A.e-EaRT મુજબ K નું મુલ્ય વધારવા માટે______
(a) T વધરાવું જોઈએ
(b) Ea વધરાવું જોઈએ
(c) T ધટાડવું જોઈએ
(d) Ea= અને T = R
Answer:

Option (a)

97.
આહૅનિયસ વેગઅચળાંક સમીકરણ અંગે કયું વિધાન ખોટું છે ?
(a) તે K અને T વચ્ચે નો જથ્થાત્મ્ક ખ્યાલ આપે છે.
(b) જો Ea = 0 હોય, તો K = A થાય છે.
(c) T વધે તેમ K વધે અને A ઘટે છે.
(d) Ea વધે તેમ K વધે છે.
Answer:

Option (c)

98.
એક પ્રકિયાનું તાપમાન 200 સે [ 293 K] થી 350 સે [308 K] કરતાં તેનો વેગ બમણો થાય છે , તો પ્રકિયા માટે સક્રિયકરણ ઉર્જા _____ કિલોજુલ / મોલ થાય [ R = 8.314 જુલ /મોલ કેલ્વિન ,log 2 = 0.3010 ]
(a) 34.7
(b) 25.8
(c) 9.2
(d) 18.4
Answer:

Option (a)

99.
જયારે તાપમાન 270 સે થી 370 સે કરવામાં આવે ત્યારે વેગઅચળાંકનું મૂલ્ય બમણું થાય છે , તો સક્રિયકરણ ઉર્જા _____ થાય.
(a) 34
(b) 54
(c) 100
(d) 50
Answer:

Option (b)

100.
સાદી રાસાયણિક પ્રકિયા માટે ઉષ્મા પ્રતિગામી દિશામાં A → B માટે Ea છે ,તો પુરોગામી દિશા માટે પ્રકિયા ઉષ્મા _____ થાય.
(a) હંમેશા Ea કરતા 2 ગણી
(b) Ea કરતા ઓછી
(c) Ea કરતા વધુ
(d) Ea કરતા વધુ અથવા ઓછી
Answer:

Option (d)

Showing 91 to 100 out of 132 Questions