તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પદ્ધતિઓ  MCQs

MCQs of તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પદ્ધતિઓ

Showing 61 to 70 out of 107 Questions
61.
વાન-અર્કિલ પદ્ધતિ દ્વારા Zr અને Ti માં અશુદ્ધિ રૂપે રહેલા _____ દુર કરી શકાય છે.
(a) ઓક્સિજન, સલ્ફાઈડ
(b) સલ્ફર, સલ્ફાઈડ
(c) નાયટ્રોજન,ઓક્સિજન
(d) કાર્બોનેટ, સલ્ફેટ
Answer:

Option (c)

62.
અધિશોષણ ઘટનામાં અધિશોષક તરીકે _____ વાપરી શકાય.
(a) Al2O3
(b) ફિલ્ટર પેપર
(c) નિષ્ક્રિય વાયુ
(d) (a), (b) અને (c) ત્રણેય
Answer:

Option (d)

63.
બોકસાઇડમાંથી અલ્યુમિનાના નિક્ષાલન દરમિયાન કયો દ્રાવ્ય સંકીર્ણક્ષાર બને છે ?
(a) Na[Al(OH)4]
(b) Na2[Al(OH)4]
(c) Na[Al(H2O)4]
(d) Na2[Al(H2O)4]
Answer:

Option (a)

64.
બોકસાઈટની 6 થી 8 % NaOH સાથે 473 થી 523 K તાપમાને 35 થી 36 બાર દબાણે પક્રિયા કરતાં ક્યા દ્રાવ્ય પદાર્થો મળે છે ?
(a) સોડિયમ અલ્યુમિનેટ, Ti(OH)4
(b) સોડિયમ સિલિકેટ, આયર્ન ઓક્સાઈડ
(c) સોડિયમ અલ્યુમિનેટ, સોડિયમ સિલિકેટ
(d) ટીટાનિયમ હાયડ્રોકસાઈડ, સોડિયમ સિલિકેટ
Answer:

Option (c)

65.
ક્રોયોલાઈટ એ _____ ની કાચી ધાતુ છે.
(a) Fe
(b) Ag
(c) Zn
(d) Al
Answer:

Option (d)

66.
હોલ-હેરોલ્ટ પ્રક્રમમાં વિદ્યુતવિભાજન તરીકે _____ નું મિશ્રણ વપરાય છે.
(a) Na[Al(OH)4] + CaF2
(b) Al2O3 + Na[Al(OH)4]
(c) પીગલિત Al2O3 + Na3AlF6
(d) Na3AlF6 + Na[Al(OH)4]
Answer:

Option (c)

67.
હોલ-હેરોલ્ટ પ્રક્રમમાં એનોડ પરની પ્રક્રિયા _____ છે.
(a) C(s)+O2-CO(g)+2e-
(b) Al(s)Al3++3e-
(c) C(s)+2O2-CO2(g)+4e-
(d) (a) અને (c) બંને
Answer:

Option (d)

68.
ક્રોમિયમ અને મેંગેનીઝ ધાતુઓના ઓક્સાઈડમાંથી તે ધાતુઓ મેળવવાની વિધિ ( એલ્યુમિનો થર્માંઈટ વિધિ ) માં એલ્યુમિનિયમ _____ તરીકે વપરાય છે.
(a) ઓક્સિડેશનકર્તા
(b) રિડકશનકર્તા
(c) અભિવાહક
(d) શોલ્ડરિગ એજન્ટ
Answer:

Option (b)

69.
કોપર પાઈરાઈટસમાંથી Cu મેળવવાની વિધિમાં બનતા સ્લેગનું રાસાયણિક સંઘટન _____ છે.
(a) Cu2O+FeS
(b) FeSiO3
(c) CuFeS2
(d) Cu2S+FeO
Answer:

Option (b)

70.
સ્મેલ્ટિંગ ( પ્રદ્રાવણ ) _____ માં કરવામાં આવે છે.
(a) વાતભઠ્ઠી
(b) વિદ્યુતભઠ્ઠી
(c) પરાવર્તની ભઠ્ઠી
(d) કેન્દ્રીય ભઠ્ઠી
Answer:

Option (a)

Showing 61 to 70 out of 107 Questions