p-વિભાગનાં તત્વો  MCQs

MCQs of p-વિભાગનાં તત્વો

Showing 101 to 110 out of 129 Questions
101.
H3PO2 નું નામ અને બેઝિકતા કઈ છે ?
(a) ફોસ્ફરસ એસીડ અને બેઝિકતા 2
(b) હાયપોફોસ્ફરસ એસીડ અને બેઝિકતા 2
(c) હાયપોફોસ્ફરસ એસીડ અને બેઝિકતા 1
(d) હાયપોફોસ્ફોરિક એસીડ અને બેઝિકતા 2
Answer:

Option (c)

102.
પયરોફોસ્ફોરિક એસીડ અને હાયપોફોસ્ફરસ એસીડ અનુક્રમે કેટકેટલા હાયડ્રોક્સિલ સમૂહ ધરાવે છે ?
(a) 4 અને 3
(b) 1 અને 4
(c) 3 અને 4
(d) 4 અને 1
Answer:

Option (d)

103.
H5P3O10 અણુમાં HPO3 એકમ કેટલી વખત પુનરાવર્તિત થાય છે ?
(a) n
(b) 3
(c) 5
(d) 10
Answer:

Option (b)

104.
નીચેના વિધાનો માટે T (True) કે F (False) સંકેત વાપરીને યોગ્ય વિકલ્પ પસંદ કરો : (1) H3PO4 અને ની H3PO3 બેઝિકતા અનુક્રમે 3 અને 3 છે. (2) H3PO4 અને H3PO3 ની બેઝિકતા અનુક્રમે 3 અને 2 છે. (3) H3PO4 અને H3PO3 ની એસિડિકતા અનુક્રમે 3 અને 2 છે. (4) H3PO4 અને H3PO3 ની એસિડિકતા અનુક્રમે 3 અને 3 છે.
(a) FTFT
(b) FTFF
(c) TFTT
(d) TTFF
Answer:

Option (b)

105.
ક્યા ઓક્સિએસીડની જોડી 'P-H' બંધ ધરાવે છે ?
(a) H3PO4, H3PO3
(b) H3PO5, H3P2O7
(c)

H3PO3,H3PO2

(d) H3PO2,HPO3
Answer:

Option (c)

106.
નીચેના પૈકી ક્યા તત્વને ચાલ્કોજન તરીકે ગુણવામાં આવતું નથી ?
(a) O
(b) Se
(c) Te
(d) Po
Answer:

Option (d)

107.
નીચેના પૈકી કોની વિદ્યુતઋણતા સૌથી વધુ છે ?
(a) ઓક્સિજન
(b) સલ્ફર
(c) સેલેનિયમ
(d) ટેલ્યુરિયમ
Answer:

Option (a)

108.
નીચેના પૈકી કયો અણુ ઓક્સિડેશનકર્તા તેમજ રિડકશનકર્તા તરીકે વર્તે છે ?
(a) H2SO4
(b) SO2
(c) H2S
(d) HNO3
Answer:

Option (b)

109.
ઓક્સિજન તત્વ ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતું નથી. આ વિધાન માટે સાચો વિકલ્પ કયો ?
(a) તેની બાહ્યતમ કક્ષામાં સયોજકતા ઈલેક્ટ્રોનની સંખ્યા ઓછી છે.
(b) તેની સયોજકતા કક્ષામાં d-કક્ષકો પ્રાપ્ય નથી.
(c) તેની આયનીકરણ એન્થાલ્પીનું મુલ્ય ઘણું ઊંચું હોય છે.
(d) (a) અને (c) બંને સાચા છે.
Answer:

Option (d)

110.
ઓઝોન એ આવર્તકોષ્ઠકના ક્યાં સમૂહનો સભ્ય છે ?
(a) 15
(b) 16
(c) 17
(d) આમાંથી એક પણ નહિ.
Answer:

Option (d)

Showing 101 to 110 out of 129 Questions