p-વિભાગનાં તત્વો  MCQs

MCQs of p-વિભાગનાં તત્વો

Showing 111 to 120 out of 129 Questions
111.
સલ્ફરનું આણ્વીય સુત્ર _____ છે.
(a) S
(b) S2
(c) S4
(d) S8
Answer:

Option (d)

112.
NaOH+X→Y+H2O Y+H2O+SO2→Z સમીકરણોમાં X, Y અને Z નાં સુત્રો દર્શાવો.
(a) X=SO2, Y=Na2SO3, Z=Na2SO4
(b) X=SO2, Y=NaHSO3, Z=Na2SO3
(c) X=SO3, Y=Na2SO3, Z=NaHSO4
(d) X=SO2, Y=Na2SO3, Z=NaHSO3
Answer:

Option (d)

113.
2SO2(g)+O2(g)[V2O5]2SO3(g) પ્રક્રિયાને અનુલક્ષીને નીચેના વિધાનો માટે T (True) કે F (False) સંકેત વાપરીને યોગ્ય વિકલ્પ પસંદ કરો : (1) આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે અને ઉદભવતી ઉષ્મા 196.9 KJ/mole છે. (2) આ પક્રિયા દરમિયાન પુરોગામી પ્રણાલીનું કદ ધટે છે. (3) આ પ્રક્રિયા 10 બાર દબાણે, 520 K તાપમાને કરવામાં આવે છે. (4) આ પ્રક્રિયામાં S નો ઓક્સિડેશન આંક +4 માંથી +6 થાય છે.
(a) TFFT
(b) TTFT
(c) FTTF
(d) TTTF
Answer:

Option (b)

114.
H2SO4 માં સહસંયોજક બંધની સંખ્યા કેટલી છે ?
(a) 2
(b) 4
(c) 6
(d) 8
Answer:

Option (b)

115.
નીચેના પૈકી કઈ પ્રક્રિયા ચેરિંગ કહેવાય છે ?
(a) C(S)+2H2SO4(l) ( સાંદ્ર) C(g)+2SO4(g)+2H2O(l)
(b) C12H22O11(s)H2SO412C(s)+11H2O(g)
(c) S(S)+2H2SO4(l) ( સાંદ્ર) 3SO2(g)+2H2O(l)
(d) C12H22O11H2S2O712C(s)+11H2O(g)
Answer:

Option (b)

116.
નીચેની પ્રક્રિયા માટે સૌથી વધુ અનુકુળ પરિસ્થિતિ કઈ છે ? 2SO2+O22SO3+196.6 KJ/mole
(a) ઊંચું તાપમાન અને નીચું દબાણ
(b) ઊંચું તાપમાન અને ઊંચું દબાણ
(c) નીચું તાપમાન અને નીચું દબાણ
(d) નીચું તાપમાન અને ઊંચું દબાણ
Answer:

Option (d)

117.
સુક્રોઝના ચેરિંગની પ્રક્રિયા _____ છે.
(a) C12H22O11H2SO4C6H12O6+C6H12O6
(b) C12H22O11H2SO4C6H12O6+C2H5OH+CO2
(c) C12H22O11H2SO412C+11H2O
(d) આમાંથી એક પણ નહિ.
Answer:

Option (c)

118.
પેરોકસો ડાયસલ્ફ્યુરિક એસીડમાં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા અનુક્રમે _____ છે.
(a) 9, 4
(b) 11, 4
(c) 11, 8
(d) 4, 9
Answer:

Option (b)

119.
C-X બંધની પ્રબળતાનો સાચો ક્રમ નક્કી કરો.
(a) CH3F>CH3CI>CH3Br>CH3I
(b) CH3F<CH3CI<CH3Br>CH3I
(c) CH3CI>CH3Br>CH3F>CH3I
(d) CH3I>CH3F>CH3CI>CH3Br
Answer:

Option (a)

120.
_____તત્વનું ઔધોગિક નિષ્કર્ષણ એ તેના સંયોજનના જલીય દ્રાવણના વિદ્યુતવિભાજનથી કરવામાં આવે છે.
(a) Cl
(b) Br
(c) Al
(d) Ca
Answer:

Option (a)

Showing 111 to 120 out of 129 Questions