p-વિભાગનાં તત્વો  MCQs

MCQs of p-વિભાગનાં તત્વો

Showing 91 to 100 out of 129 Questions
91.
Zn +જલદ (HNO3) → Zn(NO3) + x + H2O, તો x= _____ .
(a) NO2
(b) NO
(c) NH4NO3
(d) NH4NO2
Answer:

Option (a)

92.
નીચેના પૈકી નાયટ્રોજનનો કયો ઓક્સાઈડ તટસ્થ છે ?
(a) N2O5
(b) N2O3
(c) N2O4
(d) N2O
Answer:

Option (d)

93.
નાઈટ્રેટ આયનની વીંટી કસોટી દરમિયાન વપરાતો આયન _____ છે.
(a) Fe2+
(b) Fe5+
(c) Fe3+
(d) (a) અને (c) બંને
Answer:

Option (d)

94.
નાઈટ્રોજનના ઓક્સાઈડો માટે યોગ્ય એસિડિકતાનો ક્રમ _____ છે.
(a) NO<N2O<N2O3<NO2<N2O5
(b) N2O<NO<N2O3<NO2<N2O5
(c) N2O5<NO2<N2O3<NO<N2O
(d) N2O5<N2O3<NO2<NO<N2O
Answer:

Option (b)

95.
સફેદ ફોસ્ફરસ એ _____ છે.
(a) એકપરમાણ્વીય વાયુ
(b) ચતુષ્ફલકીય ઘન, P4
(c) તાજ આકાર, P8
(d) રેખીય દ્વિપરમાણ્વીય અણુ
Answer:

Option (b)

96.
P-P બંધ ધરાવતા P4 માં રહેલી કક્ષકોમાં P-લાક્ષણિકતા _____ છે.
(a) 25
(b) 33
(c) 50
(d) 75
Answer:

Option (d)

97.
પ્રયોગશાળામાં ફોસ્ફીન _____ વચ્ચેના પ્રક્રિયાથી બનાવવામાં આવે છે.
(a) P, H2SO4
(b) P, NaOH
(c) P, H2S
(d) P, HNO3
Answer:

Option (b)

98.
P4(S)+3NaOH(aq)+3H2O(l)→PH3(g)+3NaH2PO2(aq) પ્રક્રિયામાં _____ .
(a) ફોસ્ફરસ ઓક્સિડેશન પામે છે.
(b) ફોસ્ફરસ રિડકશન પામે છે.
(c) ફોસ્ફરસ ઓક્સિડેશન તેમજ રિડકશન પામે છે.
(d) સોડીયમ ઓક્સિડેશન પામે છે.
Answer:

Option (c)

99.
પ્રવાહી અને વાયુમય સ્થિતિમાં PCl5 કેવો આકાર ધરાવે છે ?
(a) ટ્રાયગોનલ બાય પિરામિડ
(b) પિરામિડલ
(c) કોણીય
(d) ચતુષ્ફલકીય
Answer:

Option (a)

100.
પોલિમેટાફોસ્ફોરિક એસીડમાં ક્યા એકમ પુનરાવર્તિત થાય છે ? અથવા _____ એસીડ બહુલક સ્વરૂપમાં દર્શાવી શકાય છે.
(a) HPO2
(b) HPO3
(c) H3PO3
(d) H3PO4
Answer:

Option (b)

Showing 91 to 100 out of 129 Questions