ત્રિપરિમાણીય ભૂમિતિ  MCQs

MCQs of ત્રિપરિમાણીય ભૂમિતિ

Showing 101 to 110 out of 165 Questions
101.
(1, 2, 3) માંથી પસાર થતી અને 3x + 4y - 5z = 6 ને લંબરેખાનું સમીકરણ _____ છે.
(a) 1 - x 3 = y - 24 = z - 3-5
(b) x - 1 3 = y - 24 = 3 - z5
(c) x - 3 1 = y - 42 = z + 53
(d) x - 1 3 = 2 - y4 = 3 - z5
Answer:

Option (b)

102.
સમતલો 2x + 2y - z +1 = 0 અને x + y - z2 + 2 = 0 વચ્ચેનું લંબઅંતર _____ છે.
(a) 5
(b) 2
(c) 2
(d) 1
Answer:

Option (d)

103.
જો સમતલના અભિલંબના દિફખૂણાઓ π4, π4, π2 હોય અને ઊગમબિંદુથી સમતલનું લંબઅંતર 2 હોય તો તે તેનું સમીકરણ _____ થાય.
(a) x + y + z2 = 2
(b) x + y + z = 22
(c) x + y = 2
(d) 2x + y + 2z = 2
Answer:

Option (c)

104.
બિંદુ (1, 1, 0) માંથી પસાર થતાં અને રેખા r¯ = (2, 3, 4) + k (3, 4, 5), k R ને સમાંતર સમતલનું સમીકરણ _____ છે.
(a) 3x + 4y - 12 = 0
(b) 3x +4y + 5z = 7
(c) x + y - 4z = 9
(d) 3x +4y - 5z = 7
Answer:

Option (d)

105.
સમતલ r¯ · (2, -3, 4) = 12 વડે કાપતા અંત:ખંડો શોધો.
(a) 2, -3, 4
(b) 6, -4, 3
(c) 6, 4, 3
(d) આ પૈકી એક પણ નહીં
Answer:

Option (b)

106.
સમતલો 2x - y + z = 2 અને x + y + 2z = 3 વચ્ચેના ખૂણાનું માપ શોધો.
(a) π2
(b) π3
(c) π4
(d) π6
Answer:

Option (b)

107.
રેખા x1 = y2 = z2 અને સમતલ 2x + y + z = 6 ના છેદબિંદુના યામ _____ છે.
(a) (2, 1, 1)
(b) (1, 2, 2)
(c) (0, 0, 0)
(d) આ પૈકી એક પણ નહીં
Answer:

Option (b)

108.
ઊગમબિંદુમાંથી પસાર થતી અને સમતલ 2x + 4y - 5z = 10 ને લંબરેખાનું સમીકરણ _____ છે.
(a) r¯ = (3k, 4k, 5k), k R
(b) r¯ = (2k, 4k, -5k), k R
(c) r¯ = (2k, 5k, 4k), k R
(d) આ પૈકી એક પણ નહીં
Answer:

Option (b)

109.
સમતલ 3x - 4y - kz = 7 એ રેખા 1 - x-2 = y + 13 = z4 સમાવે છે તો k = _____ .
(a) -23
(b) 32
(c) -32
(d) ન શોધી શકાય
Answer:

Option (c)

110.
A (-1, 2, 3) અને B (3, -5, 6) માંથી પસાર થતા તથા રેખા x - 42 = 3 - y-4 = z - 25 ને સમાંતર સમતલનું સમીકરણ નીચેનામાંથી શોધો.
(a) 47x + 14y - 30z = 109
(b) 47x + 14y - 30z + 109 = 0
(c) 47x + 14y - 30z - 109 = 0
(d) આમાંથી એક પણ નહીં
Answer:

Option (b)

Showing 101 to 110 out of 165 Questions