ત્રિપરિમાણીય ભૂમિતિ  MCQs

MCQs of ત્રિપરિમાણીય ભૂમિતિ

Showing 91 to 100 out of 165 Questions
91.
r¯ · (1, 2, -1) = 3 અને 2x - y + 2z = 2 વચ્ચેના ખૂણાનું માપ _____ .
(a) π - cos-169
(b) tan-152
(c) cos-1539
(d) sin-169
Answer:

Option (b)

92.
જો રેખાઓની દિફસંખ્યાઓ l, m, n અને m - n, n - l, l - m હોય, તેવી રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ _____ છે.
(a) π3
(b) π4
(c) π6
(d) π2
Answer:

Option (d)

93.
(2, 1, 3) અને (3, 2, -1) માંથી પસાર થતી રેખાની દિશા _____ છે.
(a) (1, 1, 4)
(b) (-1, -1, 4)
(c) (1, 1, -2)
(d) (-1, -1, -4)
Answer:

Option (b)

94.
રેખા r¯ = (1, 1, 1) + k (2, 3, 4), k R ને સમાન હોય તેવી R3 ની રેખા _____ છે.
(a) x - 12 = y - 33 = z - 44
(b) x - 36 = 4 - y9 = 5 - z12
(c) 3 - x6 = 4 - y9 = 5 - z-12
(d) આ પૈકી એક પણ નહિ
Answer:

Option (c)

95.
બિંદુ P (2, 4, -1) માંથી રેખા r¯ = (-5, -3, 6) + k (1, 4, -9), k R પરના લંબના લંબપાદના યામ _____ છે.
(a) (-4, 1, 3)
(b) (-4, 1, -3)
(c) (1, 3, 4)
(d) (4, 3, 1)
Answer:

Option (b)

96.
રેખા 3 - x1 = y - 25 = 2z - 31 ના દિફગુણોત્તર _____ છે.
(a) (1, 5, 1)
(b) -1 : 5 : 12
(c) -1 : 5 : 1
(d) 1 : 5 : 12
Answer:

Option (b)

97.
(1, -3, 5) માંથી પસાર થતી રેખાનો સદિશ યામક્ષો સાથે સમાન માપના ખૂણા બનાવે તો તે રેખાનું સમીકરણ _____ થાય.
(a) x - 1 = y + 3 = z
(b) x - 1 = y + 3 = z - 5
(c) x + 1 = y - 3 = z + 5
(d) આ પૈકી એક પણ નહિ
Answer:

Option (b)

98.
રેખા x - 32 = y + 15-7 = z - 95 અને x + 12 = y - 11 = z - 9-3 વચ્ચેનું લઘુતમ અંતર મેળવો.
(a) 23
(b) 33
(c) 43
(d) આપેલમાંથી એક પણ નહીં
Answer:

Option (c)

99.
રેખાઓ 2x = 3y = -z અને x = 13y = 2z3 વચ્ચેના ખૂણાનું માપ શોધો.
(a) π6
(b) π4
(c) π2
(d) π3
Answer:

Option (c)

100.
બિંદુ P (1, -2, 3) માંથી રેખા x 1 = y - 12 = z - 23 પરના લંબના લંબપાદના યામ શોધો.
(a) -17, -57, 117
(b) 17, -57, 117
(c) 17, 57, 117
(d) -17, 57, 117
Answer:

Option (d)

Showing 91 to 100 out of 165 Questions