31. |
રેખાઓ અને છેદતી હોય તો k = _____ .
|
||||||||
Answer:
Option (b) |
32. |
સમઘનના બે વિકર્ણો વચ્ચેના ખૂણાનું માપ _____ છે.
|
||||||||
Answer:
Option (d) |
33. |
બે રેખાઓ x = ay + b, z = cy +d અને x = a' y + b', z = c' y + d લંબ હોય તો અને તોજ _____ .
|
||||||||
Answer:
Option (c) |
34. |
રેખાઓ અને સમતલીય હોય તો _____ .
|
||||||||
Answer:
Option (b) |
35. |
જો એક ચતુષ્ફલકના શિરોબિંદુઓ O(0, 0, 0), A(1, 2, 1), B(2, 1, 3) અને C(-1, 1, 2) હોય તો બાજુઓ OAB અને ABC વચ્ચેનો ખૂણો _____ છે.
|
||||||||
Answer:
Option (a) |
36. |
એક જ ઉગમબિંદુ વાળા બે ત્રિપરિમાણ અવકાશ છે. એક સમતલ તેમના અક્ષોને અનુક્રમે ઉગમબિંદુથી a. b. c અને a'. b'. c' અંતરે કાપે છે. તો.
|
||||||||
Answer:
Option (a) |
37. |
જો કોઈ રેખાના દિકખૂણાઓ 2 : 1 : 2 ના પ્રમાણમાં હોય અને તે x = y + a = z અને x + a = 2y = 2z ને કાપતી હોય તો છેદબિંદુઓના યામ _____ છે.
|
||||||||
Answer:
Option (b) |
38. |
સમતલ x - 2y = 0 ને સાપેક્ષ બિંદુ (-1, 3, 4) નું પ્રતિબિંબ _____ છે.
|
||||||||
Answer:
Option (d) |
39. |
જો સમતલો 2x + 3y + z = 1 અને x + 3y + 2z = 2 ની છેદરેખા L એ X-અક્ષની ધનદિશા સાથે α ખૂણો બનાવે તો cosα = _____ .
|
||||||||
Answer:
Option (c) |
40. |
(5, 1, a) અને (3, b, 1) માંથી પસાર થતી રેખા yz - સમતલને માં છેદે તો _____ .
|
||||||||
Answer:
Option (d) |