ત્રિપરિમાણીય ભૂમિતિ  MCQs

MCQs of ત્રિપરિમાણીય ભૂમિતિ

Showing 21 to 30 out of 165 Questions
21.
બિંદુઓ (2, 2, 1) અને (9, 3, 6) માંથી પસાર થતા અને સમતલ 2x + 6y + 6z -1 = 0 ને લંબ હોય તેવા સમતલનું સમીકરણ _____ છે.
(a) 3x +4y +5z = 9
(b) 3x +4y - 5z +9 = 0
(c) 3x + 4y - 5z -9 = 0
(d) આપેલ પૈકી એકપણ નહી.
Answer:

Option (c)

22.
A(-1, 2, 3) અને (3, -5, 6) માંથી પસાર થતા તથા રેખા x - 42 = 3 - y-4 = z - 25 ને સમતલનું સમીકરણ નીચેનામાંથી શોધો.
(a) 47x + 14y + 30z - 109 = 0
(b) 47x + 14y - 30z = 109
(c) 47x + 14y - 30z + 109 = 0
(d) આમાંથી એકપણ નહિ.
Answer:

Option (d)

23.
x + 2y + 3z = 4 અને 2x + y - z = -5 ના છેદમાંથી પસાર થતું અને 5x + 3y +6z + 8 = 0 ને લંબ સમતલનું સમીકરણ છે.
(a) 7x - 2y + 3z + 81 = 0
(b) 23x + 14y - 9z + 48 = 0
(c) 51x + 15y - 50z + 157 = 0
(d) આમાંથી પૈકી એકપણ નહિ.
Answer:

Option (c)

24.
સમતલો x + 2y + 3z - 4 = 0 અને 4x + 3y + 2z + 1 = 0 ની છેદરેખા અને ઉગમબિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ _____ છે.
(a) 17x + 14y + 11z = 0
(b) 7x + 4y + z = 0
(c) x + 14y + 11z = 0
(d) 17x + y + z = 0
Answer:

Option (a)

25.
સમતલના અભિલંબના દિકખૂણાઓ π4, π4 અને π2 હોય તથા તેનું ઉગમબિંદુથી લંબઅંતર 2 હોય તો આ સમતલનું સમીકરણ શું થાય ?
(a) x + y + z2 = 2
(b) x + y + z = 22
(c) x + y = 2
(d) 2x + y + 2z = 2
Answer:

Option (c)

26.
(1, 1, 1) માંથી પસાર થતા અને x - 13 = y - 10 = z - 14 ને લંબ સમતલનું ઉગમબિંદુથી અંતર _____ છે.
(a) 34
(b) 43
(c) 75
(d) 1
Answer:

Option (c)

27.
રેખા r¯ =a¯ + kl¯, k  R, સમતલ r¯ ·n¯ = d ને સમાંતર હોય તે માટેની શરત છે.
(a) l¯ ·n¯ = 0
(b) l¯ ·n¯  0
(c) l¯ ·n¯ = 0 તથા a¯ ·n¯  d
(d) l¯ ·n¯ = 0 તથા a¯ ·n¯ = d
Answer:

Option (c)

28.
(2, 3, 4) અને (6, 7, 8) ને જોડતા રેખાખંડના લંબ દુભાજક સમતલનું સમીકરણ _____ છે.
(a) x + y + z + 15 = 0
(b) x + y + z - 15 = 0
(c) x - y + z - 15 = 0
(d) આપેલ પૈકી એકપણ નહી.
Answer:

Option (b)

29.
ત્રિપરીમાણ સમીકરણ 3x - 4y = 0 એ _____ દર્શાવે છે.
(a) Z - અક્ષને સમાવતુ સમતલ
(b) X - અક્ષને સમાવતુ સમતલ
(c) Y - અક્ષને સમાવતુ સમતલ
(d) આપેલ પૈકી એકપણ નહી.
Answer:

Option (a)

30.
બિંદુઓ -2i¯ + 4j¯ - 7k¯ અને 3i¯ + 5j¯ + 8k¯ ને જોડતી રેખાનું સમતલ r¯· i¯ + 2j¯ - 3k¯ = 17 ક્યા ગુણોત્તરમાં વિભાજન કરશે ?
(a) 1 : 5
(b) 1 : 10
(c) 3 : 5
(d) 3 : 10
Answer:

Option (d)

Showing 21 to 30 out of 165 Questions