| 1. |
ઊગમબિંદુમાંથી પસાર થતી અને માપના દિક્ ખૂણાઓવાળી રેખાનું સમીકરણ _____ થાય.
|
||||||||
|
Answer:
Option (c) |
| 2. |
(3, 4, 5) અને (4, 5, 6) માંથી પસાર થતી રેખાની દિક્ કોસાઈન _____ છે.
|
||||||||
|
Answer:
Option (c) |
| 3. |
અને એ _____ રેખાઓ છે.
|
||||||||
|
Answer:
Option (a) |
| 4. |
ઊગમબિંદુમાંથી પસાર થતી અને Y-અક્ષને સમાંતર રેખાનું સમીકરણ _____ છે.
|
||||||||
|
Answer:
Option (b) |
| 5. |
અને વચ્ચેના ખૂણાનું માપ _____ છે.
|
||||||||
|
Answer:
Option (d) |
| 6. |
સમતલ x = 2 નો અભિલંબ _____ છે.
|
||||||||
|
Answer:
Option (c) |
| 7. |
સમતલ 3x - 4y + 7z = 2 ને લંબ _____ અને (-1, 2, 4) માંથી પસાર થતી રેખાની દિશા _____ છે.
|
||||||||
|
Answer:
Option (c) |
| 8. |
સમતલ નું ઊગમબિંદુથી લંબઅંતર _____ થાય.
|
||||||||
|
Answer:
Option (b) |
| 9. |
સમતલ 2x + 3y +6z - 15 =0 એ X-અક્ષ સાથે _____ માપનો ખૂણો બનાવે છે.
|
||||||||
|
Answer:
Option (a) |
| 10. |
સમતલો 2x - y + 2z = 1 અને 4x - 2y + 4z = 1 વચ્ચેનું લંબઅંતર _____ છે.
|
||||||||
|
Answer:
Option (c) |