ત્રિપરિમાણીય ભૂમિતિ  MCQs

MCQs of ત્રિપરિમાણીય ભૂમિતિ

Showing 131 to 140 out of 165 Questions
131.
જો M એ A (4 i^ + 5 j^ - 10 k^) અને B (- i^ + 2 j^ + k^) ને જોડતા રેખાખંડનું મધ્યબિંદુ હોય તો M માંથી પસાર થતાં અને AB¯ ને લંબ સમતલનું સમીકરણ _____ છે.
(a) r¯ · (-5 i^ - 3 j^ + 11 k^) + 1352 = 0
(b) r¯ · 32 i^ + 72 j^ - 92 k^ + 1352 = 0
(c) r¯ · (4 i^ + 5 j^ - 10 k^) + 4 = 0
(d) r¯ · (- i^ + 2 j^ + k^) + 4 = 0
Answer:

Option (a)

132.
બિંદુ (-1, 3, 4) નું સમતલ x - 2y = 0 માં પ્રતિબિંબ _____ છે.
(a) -173, -193, 4
(b) (15, 11, 4)
(c) -173, -193, 1
(d) આપેલ પૈકી એક પણ નહિ
Answer:

Option (d)

133.
બિંદુ P (3, 2, 6) આવકાશામાં છે અને Q એ રેખા r¯ = ( i^ - j^ + 2 k^ ) + μ (-3 i^ + j^ + 5 k^ ) પર આવેલું છે તો μ = _____ માટે PQ એ સમતલ x - 4y + 3z = 1 ને સમાંતર હોય.
(a) 14
(b) -14
(c) 18
(d) -18
Answer:

Option (a)

134.
એક સમતલ (1, -2, 1) માંથી પસાર થાય અને તે બે સમતલો 2x - 2y + z = 0 અને x - y + 2z = 4 ને લંબ હોય તો તે સમતલનું (1, 2, 2) થી અંતર ____ થાય.
(a) 0
(b) 1
(c) 2
(d) 22
Answer:

Option (d)

135.
રેખા x2 = y3 = z4 ને સમાવતું અને રેખાઓ x3 = y4 = z2 તેમજ x4 = y2 = z3 ને લંબ હોય તેવા સમતલનું સમીકરણ _____ છે.
(a) x + 2y - 2z = 0
(b) 3x + 2y - 2z = 0
(c) x - 2y + z = 0
(d) 5x + 2y - 4z = 0
Answer:

Option (c)

136.
રેખાઓ x - 12 = y - 23 = z - 34 અને x - 23 = y - 34 = z - 45 ને સમાવતા સમતલ અને સમતલ Ax - 2y + z = d વચ્ચેનું અંતર 6 હોય તો d = _____ .
(a) 3
(b) 4
(c) 6
(d) 1
Answer:

Option (c)

137.
રેખા 2x-321=22-2y2, z+1=0 ની દીક્કોસાઈન _____ છે.
(a) 15, -25, 0
(b) -15, 15, 0
(c) 15, 0, 15
(d) 15, -15, 0
Answer:

Option (a)

138.
રેખાઓ x-12=1-y1=z+12 તથા 2-x2=y-3-1=4-z-2 _____ રેખાઓ છે.
(a) છેદતી
(b) વિષમતલીય
(c) સમાંતર
(d) સંપાતી
Answer:

Option (b)

139.
રેખાઓ x-1c=y-2-2=z+34 તથા x-12=y+2-1=z+12 ની દિશાઓ સમાન હોય તો c = _____
(a) 4
(b) 2
(c) -4
(d) -2
Answer:

Option (a)

140.
બિંદુ A (1, 0, 3) નું રેખા r=4, 7, 1+k1, 2, -2, kR થી લંબઅંતર _____ છે.
(a) 10
(b) 8
(c) 13
(d) 3
Answer:

Option (c)

Showing 131 to 140 out of 165 Questions