ત્રિપરિમાણીય ભૂમિતિ  MCQs

MCQs of ત્રિપરિમાણીય ભૂમિતિ

Showing 161 to 165 out of 165 Questions
161.
બિંદુ 2i^ + 6j^ + k^ માંથી - 11j^ + 3k^ અને 2i^ - 3j^ + k^ ને જોડતી રેખા પર દોરેલ લંબ લંબપાદ _____ છે.
(a) 4i^ + 5j^ + 5k^
(b) 4i^ + 5j^ - k^
(c) 5i^ + 4j^ - 5k^
(d) 4i^ - 5j^ + 5k^
Answer:

Option (b)

162.
બિંદુ (1, 1, 1) તથા (-3, 0, 1) નું સમતલ 3x + 4y - 12z + 13 = 0 થી અંતર અનુક્રમે P1 તથા P2 હોય તો,
(a) P1 + P2 = 0
(b) P1 - P2 = 0
(c) 2P1 = P2
(d) 2P1 + P2 = 0
Answer:

Option (b)

163.
(1, 1, 1) માંથી પસાર થતું તથા રેખા x-13=y-10=z-14 ને લંબ સમતલનું ઊગમબિંદુથી લંબઅંતર _____ છે.
(a) 34
(b) 43
(c) 75
(d) 1
Answer:

Option (c)

164.
રેખા x-31=y-42=z-52 સમતલ x = y = z = 17 ને જે બિંદુમાં મળે તે બિંદુનું (3, 4, 5) થી અંતર _____ છે.
(a) 1
(b) 2
(c) 3
(d) 0
Answer:

Option (c)

165.
બિંદુ (1, -1, 1) માંથી સમતલ પરનો લંબપાદ (2, 0, 3) હોય તો સમતલનું સમીકરણ _____ છે.
(a) x + y = 8
(b) y + z = 8
(c) x + y + 2z = 8
(d) x - y - z = 8
Answer:

Option (c)

Showing 161 to 165 out of 165 Questions