ત્રિપરિમાણીય ભૂમિતિ  MCQs

MCQs of ત્રિપરિમાણીય ભૂમિતિ

Showing 11 to 20 out of 165 Questions
11.
(1, 1, 1) , (1, -1, 1) અને (-1, 3, -5) માંથી પસાર થતું સમતલ જો (2, k, 4) માંથી પસાર થાય તો, k = _____
(a) ન મળે
(b) બે કિંમત મળે
(c) બધી જ વાસ્તવિક સંખ્યા
(d) અનન્ય કિંમત મળે
Answer:

Option (c)

12.
ઊગમબિંદુમાંથી સમતલ પરનો લંબપાદ (a, b, c) હોય, તો સમતલનું સમીકરણ _____ થાય.
(a) ax +by + cz = a + b + c
(b) ax +by +cz = abc
(c) xa + yb + zc = 1
(d) ax +by +cz = a2 + b2 + c2
Answer:

Option (d)

13.
A (-2, 2, 3) માંથી પસાર થતી રેખા L એ AB ને લંબ હોય તો L નું સમીકરણ _____ થાય. જ્યાં B (13, -3, 13).
(a) x-23 = y+213 = z+32
(b) x+23 = y-213 = z-32
(c) x+215 = y-2-5 = z-310
(d) x-215 = y+2-5 = z+310
Answer:

Option (b)

14.
જો રેખા x-41 = y-21 = z- k2 એ સમતલ 2x - 4y + z = 7 માં આવેલી હોય તો k = _____
(a) 7
(b) 6
(c) -7
(d) કોઈ પણ વાસ્તવિક સંખ્યા
Answer:

Option (a)

15.
બિંદુ (2, -3, 6) નું સમતલ 3x - 6y + 2z + 10 = 0 થી લંબઅંતર = _____
(a) 137
(b) 467
(c) 7
(d) 107
Answer:

Option (b)

16.
(2, -3, 1) અને (3, -4, -5) માંથી પસાર થતી રેખા ZX-સમતલને _____ માં છેદે છે.
(a) (-1, 0, 13)
(b) (-1, 0, 19)
(c) (136, 0, -196)
(d) (0, -1, 13)
Answer:

Option (b)

17.
જો રેખાઓ r¯ = (2, -3, 7) + k(2, a, 5), k R અને r¯= (1, 2, 3) + k(3, -a, a), k R પરસ્પર લંબ હોય, તો a= _____
(a) 2
(b) -6
(c) 1
(d) -1
Answer:

Option (d)

18.
રેખાઓ r¯ × a¯ = b¯ × a¯ અને r¯ × b¯ = a¯ × b¯ નું છેદબિંદુ _____ છે.
(a) a¯
(b) b¯
(c) a¯ + b¯
(d) a¯ - b¯
Answer:

Option (c)

19.
Aa¯, Bb¯, Cc¯ સમરેખ હોવાની _____ શરત a¯ b¯ c¯ = 0 છે.
(a) આવશ્યક અને પર્યાપ્ત
(b) પર્યાપ્ત
(c) આવશ્યક
(d) આમાંથી એકપણ નહી.
Answer:

Option (c)

20.
(1, -2, 3) અને (-1, 2, -1) માંથી પસાર થતા અને રેખા x - 22 = y + 13 = z4 ને સમાંત્તર સમતલનો અભિલંબ _____ છે.
(a) (2, 3, 4)
(b) (14, 0, 7)
(c) (-2, 0, -1)
(d) (2, 0, -1)
Answer:

Option (c)

Showing 11 to 20 out of 165 Questions