ત્રિપરિમાણીય ભૂમિતિ  MCQs

MCQs of ત્રિપરિમાણીય ભૂમિતિ

Showing 151 to 160 out of 165 Questions
151.
2x + 2y - z = 0 તથા x + y - z2 + 2 = 0 વચ્ચેનું લંબઅંતર _____ છે.
(a) 2
(b) 1
(c) -1
(d) -2
Answer:

Option (b)

152.
A (4, 5, -10) અને B (-1, 2, 1) હોય તો AB નાં લંબદ્વિભજન સમતલ સમીકરણ _____ છે.
(a) r . 5i + 3j - 11k  + 1352 = 0
(b) r . 5i + 3j - 11k  - 1352
(c) r . 32i + 72j - 92k  = 5i + 3j -11k
(d) આ પૈકી એકપણ નહીં.
Answer:

Option (b)

153.
સમતલ અક્ષોને A, B, C માં મળે છે તથા α, β, γABC નું મધ્યકેન્દ્ર હોય, તો સમતલનું સમીકરણ _____ છે.
(a) xα + yβ + zγ = 3
(b) xα + yβ + zγ =1
(c) 3xα + 3yβ + 3zγ =1
(d) αx + βy + γz = 1
Answer:

Option (a)

154.
રેખા L : x-13=y+12=z-3-1 સમતલ π : x-2y-z=0 માટે નીચેનામાંથી કયું સત્ય છે ?
(a) L એ π ને સમાંતર છે.
(b) L એ π ને લંબ છે.
(c) L એ π ને પર છે.
(d) આપેલ પૈકી એકપણ નહીં.
Answer:

Option (c)

155.
(2, 3, 1) અને (4, -5, 3) માંથી પસાર થતાં અને XY સમતલ લંબ સમતલનું સમીકરણ _____ છે.
(a) 4x + y + 11 = 0
(b) 4x - y + 11 = 0
(c) 4x + y - 11 = 0
(d) 4x - y - 11 = 0
Answer:

Option (c)

156.
બિંદુ (3, 5, 7) નું સમતલ 2x + y + z = 6 ને આપેક્ષ પ્રતિબિંબ _____ છે.
(a) (5, 1, 3)
(b) (5, -1, 3)
(c) (-5, 1, 3)
(d) (5, -1, -3)
Answer:

Option (c)

157.
બિંદુ i^ + 2j + 3k^ નું સમતલ r . i^ + j^ + k^ = 5 થી અંતર સદિશ 2i^ + 3j^ - 6k^ ને સમાંતર માપતા ____ છે.
(a) 7
(b) 17
(c) 1
(d) 49
Answer:

Option (a)

158.
રેખાઓ r = i^ + j^ + λi^ + 2j^ - k^ અને r = i^ + j^ + μ-i^ + j^ -2k^ સમાવતા સમતલનું સદિશ સમીકરણ _____ છે.
(a) r . i^ + j^ +k^ = 0 
(b) r . i^ - j^ - k^ = 0 
(c) r . i^ + j^ + k^ = 3
(d) એકપણ નહીં
Answer:

Option (b)

159.
રેખા r = 2i^ - 2j^ + 3k^ + λi^ - j^ + 4k^ અને સમતલ r . i^ + 5j^ + k^ = 5 વચ્ચેનું અંતર _____ છે.
(a) 1033
(b) 103
(c) 109
(d) 103
Answer:

Option (a)

160.
સમતલ r = 1 + λ - μi^ + 2 - λj^ + 3 - 2λ + 2μk^ નું કાર્તેઝિયમ સમીકરણ _____ છે.
(a) 2x + y = 5
(b) 2x - y = 5
(c) 2x + z = 5
(d) 2x - z = 5
Answer:

Option (c)

Showing 151 to 160 out of 165 Questions