81. |
ને (0, 1) બિંદુએ અભિલંબે અક્ષો સાથે બનાવેલ ત્રિકોણનું ક્ષેત્રફળ _____ ચો.એકમ છે.
|
||||||||
Answer:
Option (b) |
82. |
જો વક્ર x2 = 9a(9 - y) અને x2 = a(y + 1) એકબીજાને લંબચ્છેદી હોય, તો a = _____
|
||||||||
Answer:
Option (b) |
83. |
વક્ર y = 2x3 + ax2 + bx + c એ ઉગમબિંદુમાંથી પસાર થાય છે અને x = -1 તથા x = 2 આગળના સ્પર્શકો X - અક્ષને સમાંતર છે તો a, b અને c ની કિમંતો અનુક્રમે _____ છે.
|
||||||||
Answer:
Option (b) |
84. |
વક્ર એ Y - અક્ષને જે બિંદુએ છેદે છે તે બિંદુએ વક્ર સ્પર્શક નું સમીકરણ _____ છે.
|
||||||||
Answer:
Option (d) |
85. |
નું આસન્ન મૂલ્ય _____ છે (e = 2.7183)
|
||||||||
Answer:
Option (a) |
86. |
જો 1° = 0.0175 અને cos30° = 0.8660 તો cos(29°30') નું આસન્ન મૂલ્ય _____ છે.
|
||||||||
Answer:
Option (b) |
87. |
tan-1(0.999)નું આસન્ન મૂલ્ય _____ છે.જ્યાં π = 3.14
|
||||||||
Answer:
Option (b) |
88. |
નું આસન્ન મૂલ્ય _____ છે.
|
||||||||
Answer:
Option (a) |
89. |
ટાવરની ઉંચાઇ 200 મી અંતરથી માપતી વખતે ઉત્સેધકોણ 30°12' માલૂમ પડ્યો. ખરેખર ઉત્સેધકોણ 30° હતો. ઉંચાઈ માપવામાં _____ મી ત્રૂટિ આવશે.
|
||||||||
Answer:
Option (c) |
90. |
સમભૂજ ચતુષ્કોણ આકારના પ્લોટના લઘુકોણનું માપ 60° છે. બાજુની લંબાઈ 9.9 મી છે, પરંતુ સરળતા ખાતર તેને 10 મી લેવામાં આવી, તો પ્લોટના ક્ષેત્રફળમાં _____ મી2 ત્રૂટિ આવશે.
|
||||||||
Answer:
Option (c) |