વિકલિતના ઉપયોગો  MCQs

MCQs of વિકલિતના ઉપયોગો

Showing 61 to 70 out of 264 Questions
61.
બે સાયકલ સવાર પરસ્પર લંબ રસ્તાનાં જંકસનથી ભિન્ન રસ્તા પર 3 મી/સે અને 4 મી/સે ના વેગથી જાય છે. બન્ને સાયકલ સવારનો એકબીજાથી દૂર જવાનો દર _____ મી/સે છે.
(a) 5
(b) 7
(c) 6
(d) 3
Answer:

Option (a)

62.
વિધેય fx=e2x-1e2x+1 એ _____વિધેય છે.
(a) વધતુ
(b) ઘટતુ
(c) યુગ્મ
(d) આપેલ પૈકી એક પણ નહીં.
Answer:

Option (a)

63.
3sinx - 4sin3x એ જે મહત્તમ લંબાઈના અંતરાયલમાં વધતુ વિધેય છે તે અંતરાલની લંબાઈ _____ છે.
(a) π3
(b) π2
(c) 3π2
(d) π
Answer:

Option (a)

64.
fx=1-x2-x5 એ _____ માટે ઘટતુ વિધેય છે.
(a) 1x5
(b) x1
(c) x1
(d) xR
Answer:

Option (d)

65.
fx=1x+1-logx+1,x>0
(a) વધતુ વિધેય છે
(b) ઘટતુ વિધેય છે.
(c) વધતુ અને ઘટતુ બંન્ને છે
(d) આપેલ પૈકી એક પણ નહીં.
Answer:

Option (b)

66.
fx=xx-22 એ _____ ગણમાં વધતુ વિધેય છે.
(a) -,0  2,
(b) -,1
(c) 0,1  2,
(d) 1,2
Answer:

Option (c)

67.
fx=cosx-2px એ _____ માટે ચુસ્ત ઘટતુ વિધેય છે
(a) p<12
(b) p>12
(c) p<2
(d) p>2
Answer:

Option (b)

68.
fx=cosx-2ax+b દરેક x ∈ R માટે વધતું વિધેય હોય, તો
(a) ab
(b) 2a = b
(c) 2a-1
(d) 2a-3
Answer:

Option (c)

69.
fx=x2+ax+5 એ (2,3) પર વધતુ વિધેય હોય, તો a ∈ R ન્યૂનતમની કિમંત _____ છે.
(a) 4
(b) -2
(c) -4
(d) 2
Answer:

Option (c)

70.
fx=0,x=0x-3,x>0 તો f(x) એ
(a) x0 માટે વધતું વિધેય છે
(b) x > 0 માટે ચુસ્ત વધતું વિધેય છે.
(c) x = 0 આગળ ચુસ્ત ઘટતું વિધેય છે.
(d) x = 0 આગળ સતત નથી તેથી તે x>0 માટે વધતું વિધેય નથી
Answer:

Option (b)

Showing 61 to 70 out of 264 Questions