વિકલિતના ઉપયોગો  MCQs

MCQs of વિકલિતના ઉપયોગો

Showing 121 to 130 out of 264 Questions
121.
બિંદુ P(0, h) માંથી વર્તુળ x2 + y2 = 16 ને દોરેલ સ્પર્શકો x - અક્ષને A અને B માં કાપે છે. જો ΔAPBનું ક્ષેત્રફળ ન્યુનતમ હોય, તો h = _____
(a) 43
(b) 33
(c) 32
(d) 42
Answer:

Option (c)

122.
જો k અને K એ વિધેય fx=1+x.61+x0.6 ની [0, 1] માં ન્યૂનતમ અને મહત્તમ કિમંત હોય તો, ક્રમયુક્ત જોડ (k, K) = _____
(a) 1, 2.6
(b) 2-0.4, 2.6
(c) 2-0.6, 1
(d) 2-0.4, 1
Answer:

Option (c)

123.
fx=tan-11+sinx1-sinx, x0,π2 ને x=π6 આગળનો અભિલંબ _____ બિંદુમાંથી પણ પસાર થાય છે.
(a) π6, 0
(b) π4, 0
(c) (0, 0)
(d) 0,2π3
Answer:

Option (d)

124.
2 એકમ લંબાઈના એક વાયરને કાપીને તેનાં બે ટુકડા કરવામાં આવે છે. એ ટુકડાને વાળીને x લંબાઈની બાજુ વાળો ચોરસ અને બીજા ટુકડાને વાળીને r ત્રિજ્યાવાળું વર્તુળ બનાવવામાં આવે છે. જો ચોરસ અને વર્તુળના ક્ષેત્રફળનો સરવાળો ન્યુનતમ હોય, તો
(a) x = 2r
(b) 2x = r
(c) 2x = (x + 4)r
(d) 4-πx=πr
Answer:

Option (a)

125.
વક્ર y=x2-4 પરના બિંદુનું ઉગમબિંદુથી ન્યુનતમ અંતર _____ છે.
(a) 152
(b) 192
(c) 152
(d) 192
Answer:

Option (c)

126.
વક્ર x=4t2+3, y=8t3-1, tR પરના બિંદુ P(t) આગળનો સ્પર્શક વક્રને ફરી Q માં મળે તો Q ના યામ = _____
(a) 16t2+3,-64t3+1
(b) 4t2+3,-8t3-2
(c) t3+3, t3-1
(d) t3+3, -t3-1
Answer:

Option (d)

127.
P(t) અને Q(t1) એ પરવલય y2 = 4x પરનાં બે બિંદુઓ છે. જો P આગળનો અભિલંબ Q માંથી પસાર થાય તો t12 ની ન્યુનતમ કિંમત _____ છે
(a) 8
(b) 4
(c) 6
(d) 2
Answer:

Option (a)

128.
જો y=1+4x-3 વડે વ્યાખ્યાયિત વક્ર C પરનાં બિંદુ P આગળના સ્પર્શકનો ઢાળ 23 હોય, તો P આગળનો અભિલંબ _____ બિંદુમાંથી પસાર થાય છે.
(a) (1, 7)
(b) (3, -4)
(c) (4, -3)
(d) (2, 3)
Answer:

Option (a)

129.
જો fx=sin4x+cos4x, તો f એ _____ અંતરાલમાં વધતું વિધેય છે.
(a) 5π8, 3π4
(b) π2, 5π8
(c) π4, π2
(d) 0, π4
Answer:

Option (c)

130.
એક વર્તુળાકાર તકતીને ગરમ કરતાં તેની ત્રિજ્યા 2% જેટલી વધે છે. જો તેની ત્રિજ્યા 10 સેમી હોય ત્યારે તેના ક્ષેત્રફળમાં _____ જેટલો વધારો થાય.
(a) 4π સેમી2
(b) 4π સેમી
(c) 20π સેમી2
(d) 2π સેમી2
Answer:

Option (a)

Showing 121 to 130 out of 264 Questions