વિકલિતના ઉપયોગો  MCQs

MCQs of વિકલિતના ઉપયોગો

Showing 101 to 110 out of 264 Questions
101.
fx=sinx1+cosx એ _____ આગળ મહત્તમ છે.
(a) x=π2
(b) x=π6
(c) x=π3
(d) x=π
Answer:

Option (c)

102.
4ex+9e-2x ની ન્યુનતમ કિંમત _____ છે.
(a) 11
(b) 12
(c) 10
(d) 14
Answer:

Option (b)

103.
27cos2x81sin2x ની ન્યૂનતમ કિંમત _____ છે.
(a) 1243
(b) 127
(c) -5
(d) 15
Answer:

Option (a)

104.
રેખા y = 2x ને સમાંતર હોય અને વક્ર y=0xtdt, xR, ને સ્પર્શક હોય તેવી રેખાઓના x - અક્ષ પરનાં અંત:ખંડો = ?
(a) ±3
(b) ±2
(c) ±4
(d) ±1
Answer:

Option (d)

105.
એક r ત્રિજ્યાવાળા ગોલકનું પૃષ્ઠફળ 8 સેમી2/સે ના અચળ દરથી વધે છે, તો તેના ઘનફળનો બદલાવાનો દર _____ છે.
(a) અચળ
(b) r2 નાં સમપ્રમાણમાં
(c) r નાં સમપ્રમાણમાં
(d) r નાં સમપ્રમાણમાં
Answer:

Option (d)

106.
જેના કર્ણની લંબાઈ h હોય તેવા કાટકોણ ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ _____ છે.
(a) h322
(b) h22
(c) h22
(d) h24
Answer:

Option (d)

107.
જો વક્રો x2α+y24=1 અને y3 = 16x લંબચ્છેદી હોય તો α ની કિંમંત _____ છે.
(a) 2
(b) 43
(c) 12
(d) 34
Answer:

Option (b)

108.
એક બસને A થી B સુધી ચલાવવાનો ખર્ચ av+bv છે જ્યાં v km/h એ બસની સરેરાશ ઝડપ છે. જયારે બસની ઝડપ 30 km/h હોય, ત્યારે ખર્ચ 75 રૂપિયા છે અને બસની ઝડપ 40 km/h હોય, ત્યારે ખર્ચ 65 રૂપિયા છે.તો મહતમ ફાયદો મેળવવા બસ કેટલી ઝડપે ચલાવવી જોઈએ?
(a) 45
(b) 50
(c) 60
(d) 40
Answer:

Option (c)

109.
એક ગોલક આકારના બલુનને 35 સેમી3 /મિનિટના દરથી ફુલાવવામાં આવે છે. જયારે બલુનનો વ્યાસ 14 સેમી હોય ત્યારે તેના પૃષ્ઠફળનો વૃદ્ધિદર _____ સેમી2 / મિનિટ છે.
(a) 10
(b) 10
(c) 100
(d) 1010
Answer:

Option (a)

110.
જો વક્ર y=cosx+y, -1x1+π નાં એક સ્પર્શકનું સમીકરણ x + 2y = k હોય તો k = _____
(a) 1
(b) 2
(c) π4
(d) π2
Answer:

Option (d)

Showing 101 to 110 out of 264 Questions