111. |
જો ને x = -1 અને x = 2આગળ આંત્યંતિક મૂલ્યો હોય, તો
|
||||||||
Answer:
Option (a) |
112. |
જો તો સમીકરણ f(x) = 0 ને
|
||||||||
Answer:
Option (b) |
113. |
θ ની કઈ કિંમત માટે વક્ર ને દોરેલ સ્પર્શક X - અક્ષને સમાંતર હોય ?
|
||||||||
Answer:
Option (c) |
114. |
બે વહાણ A અને B એ બિંદુ O થી દુર સીધી રેખામાં એવી રીતે ગતિ કરે છે જેથી ∠AOB = 120° કોઈ એક ક્ષણે OA = 8, OB = 6 અને A એ 20 km/hr જયારે B એ 30 km/hr ની ઝડપે ગતિ કરે છે. તો A અને B વચ્ચેનું અંતર વધવાનો દર _____ km/hr છે.
|
||||||||
Answer:
Option (a) |
115. |
ત્રિજ્યાવાળા ગોલાકમાં અંતર્ગત નળાકારનું મહત્તમ ઘનફળ _____ છે.
|
||||||||
Answer:
Option (c) |
116. |
જો બે વિકલનીય વિધેયો f અને g માટે f'(x) > 0 અને g'(x) < 0, તો
|
||||||||
Answer:
Option (b) |
117. |
એક ગોલક આકારના દડાનું કદ 4π સેમી3/સે. ના દરથી વધે, તો જયારે તેનું કદ 288π સેમી3/સે. હોય ત્યારે તેની ત્રિજ્યા વધવાનો દર _____ સેમી/સે છે.
|
||||||||
Answer:
Option (c) |
118. |
વક્ર x2 + 2xy - 3y2 = 0 ના બિંદુ (1, 1) આગળનો અભિલંબ _____
|
||||||||
Answer:
Option (b) |
119. |
ધારો કે f(x) એ x = 1 અને x = 2 આગળ આત્યંતિક મૂલ્યો ધરાવતી ચાર ઘાતવાળી બહુપદી છે. જો , તો f(2) = _____
|
||||||||
Answer:
Option (c) |
120. |
વક્ર ને આગળ અભિલંબનું ઉગમબિંદુથી અંતર _____ છે.
|
||||||||
Answer:
Option (a) |