વિકલિતના ઉપયોગો  MCQs

MCQs of વિકલિતના ઉપયોગો

Showing 91 to 100 out of 264 Questions
91.
જો fx=x2e-2x,x>0 તો f(x) ની મહત્તમ કિમંત છે.
(a) 1e
(b) 12e
(c) 1e2
(d) 4e4
Answer:

Option (c)

92.
વક્ર x2=2y પરનું કયું બિંદુ A(0, 5) થી સૌથી નજીક છે.
(a) 22, 0
(b) (0, 0)
(c) (2, 2)
(d) આપેલ પૈકી એક પણ નહિં.
Answer:

Option (d)

93.
જો ચલ x અને y માટે x > 0 અને xy = 1 તો x + y ની ન્યૂનતમ કિમંત _____ છે.
(a) 2
(b) 3
(c) 4
(d) 0
Answer:

Option (a)

94.
a ની કઈ કિમંત માટે fx=asinx+13sin3x ને x=π3 આગળ આંત્યંતિક મૂલ્યો છે.
(a) 1
(b) -1
(c) 0
(d) 2
Answer:

Option (d)

95.
fx=3-x+7 નું ન્યૂનતમ મૂલ્ય _____ છે.
(a) 5
(b) 6
(c) 7
(d) 8
Answer:

Option (c)

96.
એક કણનું t સમયે સ્થાનાંતર x છે, જ્યાં x = t4 - kt3 જો t = 2 સમયે કણનો વેગ મહત્તમ હોય, તો
(a) k = 4
(b) k = -4
(c) k = 8
(d) k = -8
Answer:

Option (a)

97.
[0, 2π] માં fx=exsinx ને x = _____ આગળ સ્પર્શકનો ઢાળ મહત્તમ છે.
(a) π4
(b) π2
(c) π
(d) 3π2
Answer:

Option (b)

98.
x2logx ની [1, e] માં મહત્તમ કિમંત _____ છે.
(a) e2
(b) 1elog1e
(c) e2loge
(d) આપેલ પૈકી એક પણ નહીં.
Answer:

Option (a)

99.
fx=14x2+2x+1 ની મહત્તમ કિમંત _____ છે.
(a) 43
(b) 23
(c) 1
(d) 34
Answer:

Option (a)

100.
જો A+B=π2 હોય , તો cosA cosB ની મહત્તમ કિમંત _____ છે.
(a) 12
(b) 34
(c) 1
(d) 43
Answer:

Option (a)

Showing 91 to 100 out of 264 Questions