વિકલ સમીકરણો  MCQs

MCQs of વિકલ સમીકરણો

Showing 61 to 70 out of 143 Questions
61.
વિકલ સમીકરણ dydx + 2y tan x= sin x નો સામાન્ય ઉકેલ _____ છે.
(a) y sec3 x = sec2 x + c
(b) y sec2 x = sec x + c
(c) y sin x = tan x + c
(d) આ પૈકી એક પણ નહિ
Answer:

Option (b)

62.
વક્ર સમુદાય y = a sin (x + b)નું વિકલ સમીકરણ _____ છે, જ્યાં a અને b સ્વૈર અચળો છે.
(a) d2ydx2 - y = 0
(b) d2ydx2 + y = 0
(c) d2ydx2 + ay = 0
(d) આ પૈકી એક પણ નહિ
Answer:

Option (b)

63.
વિકલ સમીકરણ d3ydx33= dydx ની કક્ષા _____ છે.
(a) 1
(b) 2
(c) 3
(d) અવ્યાખ્યાયિત
Answer:

Option (c)

64.
વિકલ સમીકરણ sec2 x tan y dx + sec2 y tan x dy = 0 નો ઉકેલ _____ છે.
(a) tan y·tan x = c
(b) sec x sec y = c
(c) cot x cot y = c sin x sin y
(d) આ પૈકી એક પણ નહિ
Answer:

Option (a)

65.
વિકલ સમીકરણ d2ydx2 + 3dydx2 = x2 logd2ydx2નું પરિમાણ _____ છે.
(a) 1
(b) 2
(c) 0
(d) અવ્યાખ્યાયિત
Answer:

Option (d)

66.
વિકલ સમીકરણ xdxdy = y + 2 નો સામાન્ય ઉકેલ _____ છે.
(a) cx - y - 2 = 0
(b) cx + y + 2 = 0
(c) cx + y - 2 = 0
(d) cy + x - 2 = 0
Answer:

Option (a)

67.
વિકલ સમીકરણ d2ydx223= 1 +dydx2 ની કક્ષા અને પરિમાણ અનુક્રમે _____ છે.
(a) 4, 4
(b) 2, 4
(c) 4, 2
(d) 2, 2
Answer:

Option (b)

68.
વક્ર સમુદાય y = a cos-1 x + b, જ્યાં a,b સ્વૈર અચળ છે. તેનું વિકલ સમીકરણ _____ છે.
(a) (1 - x2)y" + xy' = 0
(b) (1 - x2)y" - xy = 0
(c) (1 - x2)y" - xy' = 0
(d) (1 - x2)y" + xy = 0
Answer:

Option (c)

69.
R2માં શિરોલંબ રેખાઓ સિવાયની રેખાઓના સમુદાયનું વિકલ સમીકરણ _____ છે.
(a) xdydx= 0
(b) xd2ydx2= 0
(c) dydx= 0
(d) d2ydx2= 0
Answer:

Option (d)

70.
વિધેય y = A1 cos x - A2 sin x (જ્યાં A1 અને A2 સ્વૈર અચળ છે) એ નીચે પૈકીના ક્યા વિકલ સમીકરણનો ઉકેલ છે? (A1 ≠ 0, A2 ≠ 0)
(a) y2 + y1 = 0
(b) y2 - y = 0
(c) y2 + y = 0
(d) y2 + y12 = 0
Answer:

Option (c)

Showing 61 to 70 out of 143 Questions