વિકલ સમીકરણો  MCQs

MCQs of વિકલ સમીકરણો

Showing 101 to 110 out of 143 Questions
101.
ઊગમબિંદુમાંથી પસાર થતી રેખાઓના સમુદાયનું વિકલ સમીકરણ _____ છે.
(a) xdydx + y = 0
(b) dydx = y
(c) dydx = x
(d) xdydx - y= 0
Answer:

Option (d)

102.
નાભિ ઊગમબિંદુ હોય અને x-અક્ષ જેનો અક્ષ હોય તેવા પરવલય સમુદાયનું વિકલ સમીકરણ _____ છે.
(a) ydydx2 + 4xdydx = 4y
(b) -ydydx2 = 2xdydx - y
(c) ydydx2 +y = 2xydydx
(d) ydydx2 + 2xy dydx + y = 0
Answer:

Option (b)

103.
વિકલ સમીકરણ dydx = x log x2 + xsin y + y cos y નો સામાન્ય ઉકેલ _____ છે.
(a) y sin y = x2 log x + c
(b) y sin y = x2 + c
(c) y sin y = x2 + log x + c
(d) y sin y = x log x + c
Answer:

Option (a)

104.
3ex1-ex dx+sec2 ytan ydy=0 વિકલ સમીકરણનો ઉકેલ _____ છે.
(a) tan y = c1-ex3
(b) tan y = c1-ex
(c) 1-ex3 tan y = c
(d) 1-ex tan y = c
Answer:

Option (a)

105.
જો m અને n અનુક્રમે વિકલ સમીકરણ y2d2ydx22+3xdydx+x2y2=sinx ની કક્ષા તથા પરિમાણ હોય તો _____
(a) m < n
(b) m>n
(c) m=n
(d) 2m=n
Answer:

Option (c)

106.
વિકલ સમીકરણ dydx-4dydx=7x ની કક્ષા અને પરિમાણ અનુક્રમે _____ છે.
(a) 1,1
(b) 1,2
(c) 2,1
(d) 1,12
Answer:

Option (b)

107.
નીચેના પૈકી કયા વિકલ સમીકરણની કક્ષા તથા પરિમાણ સમાન છે ?
(a) d4xdy4+8dydx8+5y=ex
(b) 5d3ydx34+81+dydx8+5y=e8
(c) 1+dydx323=4d3ydx3
(d) y=x2dydx+1+dydx2
Answer:

Option (c)

108.
XY-સમતલમાં આવેલી રેખાઓની સંહતિ દર્શાવતું વિકલ સમીકરણ _____ છે.
(a) dydx=x
(b) d2ydx2=0
(c) d2ydx2+x=0
(d) d2ydx2-xdydx=0
Answer:

Option (b)

109.
જેની અક્ષ Y-અક્ષને સમાંતર હોય તેવા પરવલયોનું વિકલ સમીકરણ _____ છે.
(a) d3ydx3+d2ydx2=0
(b) d3ydx3=0
(c) d3ydx3=2dydx
(d) એકપણ નહીં.
Answer:

Option (b)

110.
વિકલ સમીકરણ x dy-y dx=0 નો ઉકેલ _____ દર્શાવે છે.
(a) લંબાતિવલય
(b) ઊગમબિંદુમાંથી પસાર થતી રેખા
(c) ઊગમબિંદુ, શિરોબિંદુવાળો પરવલય
(d) ઊગમબિંદુ કેન્દ્રવાળુ વર્તુળ
Answer:

Option (b)

Showing 101 to 110 out of 143 Questions