વિકલ સમીકરણો  MCQs

MCQs of વિકલ સમીકરણો

Showing 91 to 100 out of 143 Questions
91.
વિકલ સમીકરણ (1 + x) dydx - xy = 1 - xનો સંકલ્યકારક અવયવ _____ છે.
(a) xex
(b) 1 + x
(c) log (1 + x)
(d) e-x(1 +x)
Answer:

Option (d)

92.
વિકલ સમીકરણ dydx = ax + bcy + d એ પરવલય દર્શાવે તો a અને c ના મૂલ્ય _____ થાય.
(a) a = 1, c = -2
(b) a = 0, c = 0
(c) a = 1, c = 1
(d) a = 0, c ≠ 0
Answer:

Option (d)

93.
cos x dydx = y sin x + ex  cos x વિકલ સમીકરણના સંકલ્યકારક અવયવ _____ છે.
(a) e-cos x
(b) cos x
(c) ecos x
(d) sec x
Answer:

Option (b)

94.
વિકલ સમીકરણ  1+dydx232=kd2ydx2 ની કક્ષા તથા પરિમાણ અનુક્રમે _____ છે.
(a) 2, 2
(b) 2, 3
(c) 3, 2
(d) 1, 6
Answer:

Option (a)

95.
વક્ર સંહતિ  y=a cos ωt+b sin ωt  જેનો ઉકેલ હોય તેવું વિકલ સમીકરણ _____ છે.
(a) y2+y1=0
(b) y2=ω2y
(c) y2+ω2y=0
(d) y2+y=0
Answer:

Option (c)

96.
વિકલ સમીકરણ dxx=ydy1+y2, y(1)=0 નો ઉકેલ _____ દર્શાવે છે.
(a) વર્તુળ
(b) પરવલય
(c) ઉપવલય
(d) અતિવલય
Answer:

Option (d)

97.
વિકલ સમીકરણ dydx=ex-y+x2e-y નો ઉકેલ _____ છે.
(a) ey=ex+x33+c
(b) y=ex+x33+c
(c) e-y=e-x+x33+c
(d) એકપણ નહીં
Answer:

Option (a)

98.
વિકલ સમીકરણ logedydx = 3x + 4y, y(0) = 0નો વિશિષ્ટ ઉકેલ _____ છે.
(a) 4e3x + 3e-4y = 7
(b) e3x + 3e-4y = 4
(c) 4e3x - e-4y = 3
(d) 3e3x - 4e4y = 7
Answer:

Option (a)

99.
જો dIdy = 3cosy·sin y હોય તો I = _____ .
(a) -3cos ylog 3 + c
(b) 3cos y + c
(c) sin y + c
(d) આ પૈકી એક પણ નહિ
Answer:

Option (a)

100.
વક્ર સમુદાય y = A(x + B)2નું વિકલ સમીકરણ _____ છે, જ્યાં A, B સ્વૈર અચળો છે.
(a) 2 yy" = y'2
(b) yy" = y'2
(c) 2 yy" = y' + y
(d) 2 yy" = y' - y
Answer:

Option (a)

Showing 91 to 100 out of 143 Questions