વિકલ સમીકરણો  MCQs

MCQs of વિકલ સમીકરણો

Showing 71 to 80 out of 143 Questions
71.
d2ydx2 + x · 2dydx- 3 = 0ની કક્ષા અને પરિમાણ અનુક્રમે _____ અને _____ છે.
(a) 2, 1
(b) 1, 1
(c) 2, અવ્યાખ્યાયિત
(d) અવ્યાખ્યાયિત, 1
Answer:

Option (c)

72.
જો y = cx + 1c એ વિકલ સમીકરણ ydydx = x dydx2 + 1નો વ્યાપક ઉકેલ હોય તો પ્રારંભિક શરત y(1) = 2 અનુસાર તેનો વિશીષ્ટ ઉકેલ _____ છે.
(a) x + y2 + 1 = 0
(b) xy - x + 1 = 0
(c) x2 - yx + 1 = 0
(d) x2 - y2 + 2 = 0
Answer:

Option (c)

73.
વક્ર સમુદાય y2=2cx + c જ્યાં સ્વૈર અચલ c > 0 , ના વિકલ સમીકરણના કક્ષા અને પરિમાણ ______ છે.
(a) 1, 1
(b) 1, 2
(c) 2, 2
(d) 1, 3
Answer:

Option (d)

74.
y(1) = 1 ને અનુરૂપ dydx=x+yx નો વિશિષ્ઠ ઉકેલ _____ છે.
(a) y=xlogx + x
(b) y=logx + x
(c) y=logx + x2
(d) y= xex-1
Answer:

Option (a)

75.
ત્રિજ્યા 5 એકમ અને કેન્દ્ર રેખા y = 2 પર હોય તેવા વર્તુળોના સમુદાયનું વિકલસમીકરણ _____ છે.
(a) x-22dydx2=25-y-22
(b) x-22dydx2=25-y+22
(c) y-2dydx2=25-y-22
(d) y-22dydx2=25-y-22
Answer:

Option (d)

76.
જેનો વ્યાપક ઉકેલ y=c1ec2x હોય (જ્યાં c1 અને c2 સ્વૈર અચળ) તેવું વિકલ સમીકરણ _____ છે.
(a) y'=y2
(b) y''=y'y
(c) yy''=y'
(d) yy''=y'2
Answer:

Option (d)

77.
એક વક્ર 2, 72 માંથી પસાર થાય છે અને તેનો ઢાળ કોઈપણ (x, y) બિંદુએ 1-1x2છે, તો વક્ર પરના જે બિંદુનો x યામ - 2 હોય તે બિંદુનો y - યામ _____ છે.
(a) -32
(b) 32
(c) 52
(d) -52
Answer:

Option (a)

78.
ઉગમબિંદુમાંથી પસાર થતા અને જેવું વિકલ સમીકરણ 1+x2dydx+2xy=4x2 હોય તેવા વક્રનું સમીકરણ _____ છે.
(a) 1+x2y=x3
(b) 31+x2y=2x3
(c) 1+x2y=3x3
(d) 31+x2y=4x3
Answer:

Option (d)

79.
x - અક્ષને ઉગમબિંદુએ સ્પર્શતા વર્તુળોનાં સમુદાયનું વિકલ સમીકરણ x2-y2dydx=gxy હોય તો g(x) = _____
(a) 12x
(b) 2x2
(c) 2x
(d) 12x2
Answer:

Option (c)

80.
વિકલ સમીકરણ sin2xdydx-tanx-y=0 નો વ્યાપક ઉકેલ _____ છે.
(a) ytanx=x+c
(b) ycotx=tanx+c
(c) ytanx=cotx+c
(d) ycotx=x+c
Answer:

Option (d)

Showing 71 to 80 out of 143 Questions