61. |
એક અવાહક ગોળીય કવચને 10 μC વિદ્યુતભાર આપવામાં આવે છે, જો આ કવચની ત્રિજ્યા 2 m હોય, તો તેના કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્રની તીવ્રતા કેટલી હશે ?
|
||||||||
Answer:
Option (a) |
62. |
એક સમબાજુ ત્રિકોણનાં ત્રણેય શિરોબિંદુઓ પર +q વિદ્યુતભારો મુકેલા છે, તો આ ત્રિકોણના મધ્યકેન્દ્ર પર કુલ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા _____ .
|
||||||||
Answer:
Option (d) |
63. |
Q અને -2Q બિંદુવત્ વિદ્યુતભારો એકબીજાથી અમુક અંતરે રહેલા છે. Q આગળ સ્થાનિક રીતે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા E હોય, તો -2Q આગળ સ્થાનિક રીતે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા _____ .
|
||||||||
Answer:
Option (a) |
64. |
200 cm2 જેટલું સમાન ક્ષેત્રફળ ધરાવતી સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટોની વચ્ચે 2.5 x 10-4 g દળવાળું એક ઓઈલનું બુંદ મૂકવાનું છે. ઉપરની સમક્ષિતિજ પ્લેટ પર + 5 x 10-7C વિદ્યુતભાર અને નીચેની સમક્ષિતિજ પ્લેટ પર તેટલો જ પણ ઋણ વિદ્યુતભાર છે, તો આ બુંદ સ્થિર રહે એટલા માટે તેના પરનો વિદ્યુતભાર _____ .
(ε0 = 8.85 x 10-12 MKS)
|
||||||||
Answer:
Option (c) |
65. |
એક સમબાજુ ત્રિકોણ ABCનાં શિરોબીંદુઓ A અને B પર સજાતીય સમાન વિદ્યુતભારો q મુક્યા છે, તો C બિંદુ આગળ પરિણામી વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય _____ .
|
||||||||
Answer:
Option (c) |
66. |
એક ઈલેકટ્રોન અને એક પ્રોટોનને સમાન વિદ્યુતક્ષેત્રમાં અમુક અંતરે રાખેલા છે. તેમના પ્રવેગોનો ગુણોતર _____ .
|
||||||||
Answer:
Option (c) |
67. |
હવાનો અવાહક ગુણધર્મ જેટલી વિદ્યુતક્ષેત્રની તીવ્રતાએ તૂટી જાય છે. હવામાં રહેલા 5 m વ્યાસવાળા ધાતુના ગોળાને વધુમાં વધુ કેટલો વિદ્યુતભાર આપી શકાય ?
|
||||||||
Answer:
Option (b) |
68. |
r1 અને r2 ત્રિજ્યાના બે વિદ્યુતભારિત ગોળાઓ પર સમાન વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા પ્રસ્થાપિત કરેલ છે, તો તેમની સપાટી નજીક વિદ્યુતક્ષેત્રની તીવ્રતાઓનો ગુણોતર _____ .
|
||||||||
Answer:
Option (d) |
69. |
k જેટલો ડાઈઇલેક્ટ્રિક અચળાંકવાળા અવાહક માધ્યમમાં રાખેલ અનંત વિસ્તારવાળી સપાટ (plane) સુવાહક ચાદર (sheet) પર પ્રસ્થાપિત કરેલ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા σ Cm-2 છે, તો સુવાહક સપાટીની નજીક વિદ્યુતક્ષેત્રની તીવ્રતા _____ .
|
||||||||
Answer:
Option (c) |
70. |
એકબીજાને સમાંતર રાખેલી બે અનંત વિસ્તારવાળી સપાટ ચાદરો પરની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાઓ અનુક્રમે σ and -σ છે. આ બે ચાદરો વચ્ચેના વિસ્તારમાં વિદ્યુતક્ષેત્રની તીવ્રતા _____ .
|
||||||||
Answer:
Option (a) |