81. |
આપેલ વિદ્યુત ડાઈપોલની અક્ષ પર x અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા અને વિષુવરેખા પર y અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા સમાન હોય, તો x : y = _____ .
|
||||||||
Answer:
Option (a) |
82. |
એક ઈલેકટ્રોન જેટલો વીજભાર ધરાવતા 10-5 cm ત્રિજ્યાના પાણીના બુંદને હવામાં સ્થિર રાખવા માટે જરૂરી વિદ્યુતક્ષેત્રની તીવ્રતા _____ .
|
||||||||
Answer:
Option (d) |
83. |
10 cm ત્રિજ્યાના અવાહક ગોળામાં સતત વિદ્યુતભાર વિતરીત કરેલ છે, જેના કેન્દ્રથી 20 cm દૂર આવેલા બિંદુએ વિદ્યુતક્ષેત્ર 100 V/m છે. ગોળાના કેન્દ્રથી 3 cm દૂર આવેલા બિંદુએ વિદ્યુતક્ષેત્ર _____ .
|
||||||||
Answer:
Option (b) |
84. |
ગોળીય કવચની ત્રિજ્યા 1 m છે. તેના પર વહેંચાયેલ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે. 2 m ત્રિજ્યાનો ગોળીય કવચ કે જે ઉપરના ગોળીય કવચ સાથે સમકેન્દ્રીય હોય તેમ વિચારવામાં આવે, તો તેની સપાટીના દરેક બિંદુએ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા કેટલી હશે ?
|
||||||||
Answer:
Option (a) |
85. |
E = 20,000 V/mના સમાન સમક્ષિતિજ વિદ્યુતક્ષેત્રમાં 80 mg દળ અને 2 x 10-8C વિદ્યુતભાર ધરાવતા લોલકના ગોળાને સ્થિર લટકાવેલ છે. દોરીમાં ઉદભવતું તણાવ અને ઊર્ધ્વદિશા સાથે તેણે બનાવેલ ખૂણો _____ .
|
||||||||
Answer:
Option (b) |
86. |
એક સુરેખ વાહક તારની લંબાઈ L છે. તેના પર q જેટલો વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે. તારની અક્ષ પર તારનો કોઈ એક છેડાથી a જેટલા અંતરે આવેલા બિંદુએ વિદ્યુતક્ષેત્ર શોધો. (તારની જાડાઈ અવગણો.)
|
||||||||
Answer:
Option (a) |
87. |
યામ પદ્ધતિના ઉગમબિંદુ પાસે X-અક્ષની સાથે θ કોણ બનાવતી r ત્રિજ્યાના વર્તુળાકાર ચાપ પર λ જેટલી નિયમિત રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો વિદ્યુતભાર પથરાયેલો છે. તો ઉગમબિંદુ પર આ વિદ્યુતભારના કારણે ઉદભવતું વિદ્યુતક્ષેત્ર શોધો.
|
||||||||
Answer:
Option (b) |
88. |
m દળ અને +q વિદ્યુતભાર ધરાવતા કણને દોરીના એક છેડે બાંધેલ છે. દોરીનો બીજો છેડો ઊર્ધ્વદિશામાં ગોઠવેલ ધન વિદ્યુતભારિત મોટા સમતલ સાથે બાંધેલો છે. આ સમતલની નિયમિત પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા σ છે, તો સંતુલિત સ્થિતિમાં દોરી આ ઊર્ધ્વ સમતલ સાથે કેટલો કોણ બનાવશે ?
|
||||||||
Answer:
Option (c) |
89. |
એક ખુબજ મોટા પૃષ્ઠ પર વિદ્યુતભાર-પૃષ્ઠઘનતા -3.0 x 10-6C m-2 છે. હવે 150 eV ઊર્જાવાળા ઈલેકટ્રોનને કેટલા અંતરેથી પૃષ્ઠ તરફ ફેંકવો જોઈએ કે જેથી તેનો વેગ પૃષ્ઠ પર પહોંચતા શૂન્ય થઇ જાય ?
ઈલેકટ્રોનનો વિદ્યુતભાર = 1.6 x 10-19 C, 1eV = = 1.6 x 10-19 J, ε0 = 9 x 10-12 SI.
|
||||||||
Answer:
Option (d) |
90. |
m અને 2m ધરાવતાં બે વિદ્યુતભારિત કણ પરનો વિદ્યુતભાર અનુક્રમે + 2q અને + q છે. બંને કણો સમાન વિદ્યુતક્ષેત્રમાં એકબીજાથી દુરના અંતરે મુકેલા છે. હવે બંને કણોને t સમય માટે ગતિ કરવા માટે મુક્ત કરતા તેમની ગતિ-ઊર્જાનો ગુણોત્તર _____ .
|
||||||||
Answer:
Option (b) |