વિદ્યુતભાર અને વિદ્યુતક્ષેત્ર  MCQs

MCQs of વિદ્યુતભાર અને વિદ્યુતક્ષેત્ર

Showing 101 to 103 out of 103 Questions
101.
કોઈ વિસ્તારમાં પ્રવર્તમાન વિદ્યુતક્ષેત્ર ફક્ત x અને y-યામો પર, સૂત્ર E =b x i^ + y j^x2 + y2 મુજબ આધારિત છે. અહીં b અચળાંક છે. યામાક્ષોના ઉગમબિંદુ પર જેનું કેન્દ્ર હોય તેવા r ત્રિજ્યાના ગોળાના પૃષ્ઠ સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ શોધો.
(a) 4πbr
(b) 4πr2b
(c) 43πr3b
(d) શૂન્ય
Answer:

Option (a)

102.
r ત્રિજ્યાની એક રીંગ પર Q જેટલો વિદ્યુતભાર સમાન રીતે વહેંચાયેલો છે. હવે r ત્રિજ્યાનો ગોળો એવી રીતે દોરવામાં આવે છે કે જેથી આ ગોળાનું કેન્દ્ર રિંગના પરિઘ પર હોય, તો આ ગોળાના પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ ગણો.
(a) Qε0
(b) Q2ε0
(c) Q3ε0
(d) Q6ε0
Answer:

Option (c)

Showing 101 to 103 out of 103 Questions