71. |
એક વિસ્તારમાં વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય E = Ar ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ છે, તો ઊગમબિંદુ આગળ જેનું કેન્દ્ર સંપાત થયું હોય તેવા r ત્રિજ્યાના ગોળામાં સમાયેલો વિદ્યુતભાર _____ .
|
||||||||
Answer:
Option (b) |
72. |
એક વિદ્યુત ડાઈપોલને અસમાન વિદ્યુતક્ષેત્રમાં એવી રીતે મુકવામાં આવે છે, કે જેથી અને વચ્ચેનો કોણ 0° કે 180° ન હોય, આથી તેના પર _____ .
|
||||||||
Answer:
Option (d) |
73. |
એક ગોળીય કવચમાં સમાયેલો 500 μC નો વિદ્યુતભાર 562.5 N નું વિદ્યુત બળ અનુભવે છે, તો તેની સપાટી પર વિદ્યુતક્ષેત્રની તીવ્રતા કેટલી હશે ?
|
||||||||
Answer:
Option (b) |
74. |
એક સુરેખ અવાહક તારની લંબાઈ l છે અને વિદ્યુત ડાઈપોલ મોમેન્ટ p છે. હવે તેને અર્ધવર્તુળાકાર (Semicircle) વાળવામાં આવે, તો નવી વિદ્યુત ડાઈપોલ મોમેન્ટ _____ .
|
||||||||
Answer:
Option (b) |
75. |
વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર _____ .
|
||||||||
Answer:
Option (b) |
76. |
એક વિસ્તારમાં વડે રજૂ થતું અનિયમિત વિદ્યુતક્ષેત્ર પ્રવર્તે છે. એક વિદ્યુત ડાઈપોલ મોમેન્ટ 20 x 10-20C m છે તેને વિદ્યુતક્ષેત્ર સાથે 60° ના ખૂણે મુકવામાં આવેલ છે, તો ડાઈપોલ પર લાગતું ચોખ્ખું બળ _____ N હશે.
|
||||||||
Answer:
Option (c) |
77. |
વિદ્યુતભારિત કરેલા ધાતુના સુવાહક ગોળા માટે જો σ અને ρ અનુક્રમે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અને કદ વિદ્યુતભાર ઘનતા હોય, તો _____ .
|
||||||||
Answer:
Option (b) |
78. |
n બાજુવાળા એક નિયમિત બહુકોણના (n - 1) શિરોબિંદુ પર, દરેક પર Q જેટલો વિદ્યુતભાર મુકેલ છે. બહુકોણના કેન્દ્રથી દરેક શિરોબિંદુનું અંતર r છે, તો કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર _____ .
|
||||||||
Answer:
Option (a) |
79. |
જેટલી મોમેન્ટ ધરાવતી એક વિદ્યુત ડાઇપોલને સમાન વિદ્યુતક્ષેત્ર માં ક્ષેત્રને સમાંતર મૂકી છે. હવે, તેને Θ કોણે ભ્રમણ આપવામાં આવે છે, તો થતું કાર્ય _____ .
|
||||||||
Answer:
Option (c) |
80. |
પ્રારંભિક સ્થિર સ્થિતિમાં રહેલો me દળ ધરાવતો એક ઈલેકટ્રોન t1 સમયમાં સમાન વિદ્યુતક્ષેત્રમાં કેટલુંક અંતર કાપે છે. આ જ સમાન વિદ્યુતક્ષેત્રમાં પ્રારંભિક સ્થિર સ્તિથીતીમાં રહેલો mp દળ ધરાવતો પ્રોટોન t2 સમયમાં તેટલું જ અંતર કાપે છે. ગુરુત્વાકર્ષણની અસરને અવગણવામાં આવે, તો ગુણોતર આશરે _____ હશે.
|
||||||||
Answer:
Option (a) |