વિદ્યુતભાર અને વિદ્યુતક્ષેત્ર  MCQs

MCQs of વિદ્યુતભાર અને વિદ્યુતક્ષેત્ર

Showing 91 to 100 out of 103 Questions
91.
એક સમઘનના મધ્યકેન્દ્ર પર + q વિદ્યુતભાર મુકેલો છે. સમઘનની દરેક બાજુની લંબાઈ L છે, તો સમઘનની સમગ્ર સપાટીમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ _____ હશે.
(a) 6qL2ε0
(b) q6L2ε0
(c) શૂન્ય
(d) qε0
Answer:

Option (d)

92.
એક સમઘનના કેન્દ્ર પર વિદ્યુતભાર q રહેલો છે, તો તેની કોઈ એક સપાટી સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે ?
(a) qε0
(b) ε0q
(c) 6qε0
(d) q6ε0
Answer:

Option (d)

93.
R ત્રિજ્યા અને L લંબાઈના એક નળાકારને સમાન વિદ્યુતક્ષેત્રમાં એવી રીતે મુકવામાં આવે છે કે જેથી તેની અક્ષ E ને સમાંતર રહે તો સમગ્ર નળાકાર સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ _____ .
(a) -2πR2E
(b) πR2E
(c) (πR2 + πR2)E
(d) શૂન્ય
Answer:

Option (d)

94.
એક બંધ પૃષ્ઠમાં અંતર્મુખ અને બહિર્મુખ વિદ્યુત ફ્લક્સો અનુક્રમે 8 x 103 V m અને 4 x 103 V m છે, તો આ બંધ પૃષ્ઠમાં ઘેરાયેલો ચોખ્ખો (Net) વિદ્યુતભાર _____ હશે.
(a) -4 x 103ε0C
(b) -4 x 103 ε0 C
(c) 4 x 103ε0C
(d) 4 x 103 C
Answer:

Option (b)

95.
એક સમઘનની અંદર 8 વિદ્યુત ડાઈપોલ મુકેલા છે. દરેકની વિદ્યુત ડાઈપોલ મોમેન્ટ p જેટલી સમાન છે, તો સમઘનમાંથી બહાર આવતું કુલ વિદ્યુત ફ્લક્સ _____ .
(a) 8pε0
(b) 16pε0
(c) pε0
(d) શૂન્ય
Answer:

Option (d)

96.
હવામાં રાખેલા એકમ ધન વિદ્યુતભારમાંથી બહાર આવતું વિદ્યુત ફ્લક્સ _____ .
(a) ε0
(b) ε0 -1
(c) (4πε0)-1
(d) 4πε0
Answer:

Option (b)

97.
સમધનના કોઈ એક શિરોબિંદુ પર વિદ્યુતભાર q મુકેલો છે. સમઘનની બધી સપાટીઓ સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ _____ .
(a) q6ε0
(b) q8ε0
(c) qε0
(d) q3ε0
Answer:

Option (b)

98.
100 N / C નું વિદ્યુતક્ષેત્ર Z-દિશામાં અસ્તિત્વમાં છે, તો આ વિદ્યુતક્ષેત્રનું XY સમતલમાં મુકેલા 10 cm ની બાજુવાળા ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ _____ હશે.
(a) 1.0 N m2 / C
(b) 2.0 V m
(c) 10 V m
(d) 4.0 N m2 / C
Answer:

Option (a)

99.
કોઈ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર 10 μ C હોય, ત્યારે તે પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લ્ક્સનું મૂલ્ય ø છે. હવે આ જ પૃષ્ઠની અંદર બીજો એક વિદ્યુતભાર -10 μ C દાખલ કરવામાં આવે, તો હવે આ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ _____ થશે.
(a) 2 ø
(b) ø
(c) 4 ø
(d) શૂન્ય
Answer:

Option (d)

100.
α બાજુઓવાળા સમઘનમાંથી એક વિદ્યુતભારિત તાર પસાર થાય છે. આ તાર પર વિદ્યુતભારની રેખીય ઘનતા λ છે, તો આ ઘનમાંથી પસાર થતું મહત્તમ ફ્લક્સ _____ હોય.
(a) 6λa2ε0
(b) 2λaε0
(c) 3λaε0
(d) λaε0
Answer:

Option (b)

Showing 91 to 100 out of 103 Questions