81. |
એક સ્લિટ વડે રચતા ફ્રોનહોકર વિવર્તનમાં 1 m કેન્દ્રલંબાઈવાળા બહિર્ગોળ લેન્સના ફોકલ પ્લેનમાં ત્રીજી ન્યુનતમ શલાકા મધ્યમાન પ્રકાશિત શલાકાથી 5 mm અંતરે મળે છે. સ્લિટની પહોળાઈ 0.3 mm હોય, તો વાપરેલ પ્રકાશની તરંગલંબાઈ _____.
|
||||||||
Answer:
Option (a) |
82. |
λ તરંગલંબાઈવાળો પ્રકાશ d પહોળાઈની સ્લિટ પર આપાત કરવામાં આવે છે. સ્લિટથી D અંતરે રાખેલ પડદા પર વિવર્તનભાત જોવા મળે છે. મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ d જેટલી જોઈતી હોય, તો Dનું મુલ્ય _____ હોવું જોઈએ.
|
||||||||
Answer:
Option (c) |
83. |
એક સ્લિટ વડે રચતા ફ્રોનહોકર વિવાર્તનના કિસ્સામાં એકરંગી સમાંતર પ્રકાશ વાપરવામાં આવે છે. આપાત પ્રકાશ કિરણજૂથને લંબરૂપ મુકેલા પડદા પર વિવર્તનભાત રચાય છે. પડદા પર રચતા પ્રથમ ન્યુનતમ પાસે સ્લિટની બે ધાર (edges) A અને B આગળથી નીકળતી તરંગો વચ્ચે કળા-તફાવત કેટલો હશે ?
|
||||||||
Answer:
Option (c) |
84. |
એકબીજાથી 0.1 mm અંતરે રહેલ બે બિંદુઓને 6000 A° તરંગલંબાઈવાળો પ્રકાશ વાપરીને એક માઈક્રોસ્કોપની મદદથી નિહાળવામાં આવે છે ત્યારે તેઓ જણાય છે. હવે જો 4800 A° તરંગલંબાઈનો પ્રકાશ વાપરવામાં આવે, તો વિભેદાન સીમા (limit of resolution) _____.
|
||||||||
Answer:
Option (d) |
85. |
એક બિંદુવત્ વસ્તુનું સ્થાન ટેલિસ્કોપ વડે મહત્તમ ચોકસાઈ સાથે દર્શાવવા માટે નીચેનામાંથી કયો પ્રકાશ પસંદ કરવો જોઈએ ?
|
||||||||
Answer:
Option (d) |
86. |
ટેલિસ્કોપની વેભેદન શક્તિ વધારવા માટે ______
|
||||||||
Answer:
Option (c) |
87. |
એક જીપકારની બે હેડલાઈટ વચ્ચેનું અંતર 1.2 m છે. જો તેની સામે ઊભેલા અવલોકનકારની આંખની કીકીનો વ્યાસ 2 mm હોય અને પ્રકાશની તરંગલંબાઈ 5896 A° હોય, તો અવલોકનકારથી આ જીપ કેટલા મહત્તમ અંતરે હોવી જોઈએ કે જેથી અવલોકનકારબંને હેડલાઈટ અલગ અલગ જોઈ શકે ?
|
||||||||
Answer:
Option (c) |
88. |
એક ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવનો વ્યાસ 10 cm છે અને તેનાથી 1 km દુર બે વસ્તુઓ છે. આ બે વસ્તુઓ વચ્ચેનું લધુતમ અંતર કેટલું હોવું જોઈએ કે જેથી કરીને આ ટેલિસ્કોપ વડે બંનેના પ્રતિબિંબ just છુટા જણાય ? પ્રકાશની તરંગલંબાઈ 5000 A° છે.
|
||||||||
Answer:
Option (c) |
89. |
એક કાચની પ્લેટ પર 60° ના ખૂણે એક પ્રકાશ-કિરણ આપાત થાય છે. જો પરાવર્તિત અને વક્રીભૂત કિરણો વચ્ચેનો ખૂણો 90° હોય, તો કાચનો વક્રીભવનાંક _____ .
|
||||||||
Answer:
Option (d) |
90. |
એક પોલરાઈઝર પર આપાત થતા અધુવિભુત પ્રકાશનો કંપવિસ્તાર A છે. તેમાંથી નિર્ગમન પામતા પ્રકાશનો કંપવિસ્તાર કેટલો હશે ?
|
||||||||
Answer:
Option (b) |