તરંગ-પ્રકાશશાસ્ત્ર  MCQs

MCQs of તરંગ-પ્રકાશશાસ્ત્ર

Showing 71 to 80 out of 96 Questions
71.
યંગના પ્રયોગમાં _____ના વિભાજનથી સુસમ્બદ્ધ ઉદ્ગમો મળે છે.
(a) તરંગ-અગ્ર
(b) કંપવિસ્તાર
(c) તરંગલંબાઈ
(d) સ્લિટ
Answer:

Option (a)

72.
યંગના પ્રયોગમાં જેમ શલાકાનો ક્રમ વધતો જાય તેમ પ્રકાશિત શલાકાની ______.
(a) તીવ્રતા અને પહોળાઈ વધતી જાય.
(b) તીવ્રતા અને પહોળાઈ ઘટતી જાય.
(c) તીવ્રતા ઘટતી જાય અને પહોળાઈ વધતી જાય.
(d) તીવ્રતા અને પહોળાઈ સમાન રહે.
Answer:

Option (d)

73.
યંગના બે સ્લિટના પ્રયોગમાં 5મી અપ્રકાશિત શલાકા, બેમાંથી એક સ્લિટની બરાબર સામે રચાતી હોય, તો પ્રકાશની તરંગલંબાઈ _____ હશે.
(a) d29D
(b) d210D
(c) d2D
(d) d22D
Answer:

Option (a)

74.
યંગના પ્રયોગમાં પડદા પર મધ્યસ્થ શલાકાની એક બાજુ રચાતી ત્રીજી પ્રકાશિત અને બીજી બાજુ રચાતી ત્રીજી અપ્રકાશિત શલાકાઓવચ્ચેની અંતર કેટલું હશે ?
(a) 5.5λDd
(b) 0.5λDd
(c) 1.5λDd
(d) λDd
Answer:

Option (a)

75.
યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં બંને સ્લિટ એકબીજાથી 2 mm દુર છે અને તે λ1=12000 A° અને λ2=10000 A° એમ બે તરંગલંબાઈવાળા ફોટોન્સથી દિવ્યમાન (illuminated) કરવામાં આવે છે. સામાન્ય મધ્યસ્થ પ્રકાશિત શલાકારહી પડદા પર કયા લધુતમ અંતર માટે એક વ્યતિકરણભાતની પ્રકશિત શલાકા અને બીજાની પ્રકાશિત શલાકા એકબીજા પર સંપાત થશે ? બે સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર 2 m છે.
(a) 6 mm
(b) 4 mm
(c) 3 mm
(d) 8 mm
Answer:

Option (a)

76.
યંગના પ્રયોગના સાધનને 1.33 વક્રીભવનાંકવાળા પ્રવાહીમાં મૂકી પ્રયોગ કરવામાં આવે છે. બે સ્લિટ વચ્ચેનું અંતર 1 mm તેમજ સ્લિટના સમતલ અને પડદા વચ્ચેનું અંતર 1.33 m છે, વપરાયેલ પ્રકાશની હવામાં તરંગલંબાઈ6300 A° છે, તો બે ક્રમિક પ્રકશિત શલાકાઓ વચ્ચેનું અંતર શોધો.
(a) 0.63 mm
(b) 0.63 cm
(c) 0.63×10-3 mm
(d) 63.0×10-3 m
Answer:

Option (a)

77.
કોઈ એક પ્રકાશનું ઉદ્ગમ અવલોકનકાર તરફ ગતિ કરતુ હોય, તો _____.
(a) પ્રકાશની ઝડપ વધશે.
(b) પ્રકાશની તરંગલંબાઈ બદલાશે નહિ.
(c) પ્રકાશની તરંગલંબાઈ વધશે.
(d) પ્રકાશની તરંગલંબાઈ ઘટશે.
Answer:

Option (d)

78.
એક સ્લિટ વડે થતા ફ્રોનહોકર વિવર્તનમાં સ્લિટની પહોળાઈ 0.55 mm છે અને પ્રકાશની તરંગલંબાઈ 550 nm છે, તો પ્રથમ અધિકતમ માટેનો વિવર્તનકોણ _____ હશે.
(a) 0.0015 rad
(b) 0.00015 rad
(c) 0.003 rad
(d) 0.0010 rad
Answer:

Option (a)

79.
એક સ્લિટની પહોળાઈ 0.012 mm છે. તેના પર એકરંગી પ્રકાશ આપાત કરવામાં આવે છે. પ્રથમ અધિકતમ માટેનો વિવર્તનકોણ 5.2° માલુમ પડે છે, તો આપાત પ્રકાશની તરંગલંબાઈ કેટલી હશે ?
(a) 6040 A°
(b) 4026 A°
(c) 5890 A°
(d) 7248 A°
Answer:

Option (d)

80.
0.2 mm પહોળાઈની એક સ્લિટ પર 6328 A° તરંગલંબાઈનો પ્રકાશ આપાત કરવામાં આવેલ છે, તો સ્લિટથી 1 m અંતરે રાખેલ પડદા પર મધ્યસ્થ અધિકતમનીઓ કોણીય પહોળાઈ (આશરે) કેટલી હશે ?
(a) (0.36)°
(b) (0.18)°
(c) (0.72)°
(d) (0.૦૯)°
Answer:

Option (a)

Showing 71 to 80 out of 96 Questions