81. |
f0 જેટલી થ્રેશોલ્ડ આવૃત્તિ ધરાવતી ધાતુની સપાટી પર 4f0 આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરવામાં આવે તો ઉત્સર્જિત ફોટો-ઈલેક્ટ્રોનની મહત્તમ ગતિ-ઊર્જા _____ .
|
||||||||
Answer:
Option (a) |
82. |
એક પ્રકાશના કિરણ-જુથમાં f1 આવૃત્તિવાળા ફોટોનની સંખ્યા n1 છે. તેની જેટલી જ ઊર્જાવાળા બીજા કિરણ-જુથમાં f2 આવૃત્તિવાળા ફોટોનની સંખ્યા n2 છે, તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે ?
|
||||||||
Answer:
Option (b) |
83. |
આપાત પ્રકાશની તરંગલંબાઈ 400 nm થી 300 nm થતી હોય, તો સપાટી પરથી ઉત્સર્જિત ફોટો-ઈલેક્ટ્રોન માટે સ્ટોપિંગ પોટેન્શિયલ મુલ્ય આશરે _____.
|
||||||||
Answer:
Option (b) |
84. |
રેડિયો ટ્રાન્સમિટર 198.6 m તરંગલંબાઈવાળા રેડિયો-તરંગો ઉત્સર્જિત કરે છે ત્યારે ઉત્સર્જિત પાવર 1 kW છે, તો 1 s માં તેના દ્વારા ઉત્સર્જિત ફોટોનની સંખ્યા કેટલી હશે ?
|
||||||||
Answer:
Option (c) |
85. |
એક ધાતુનું વર્ક ફંક્શન 4 eV છે. આ ધાતુની સપાટીમાંથી શૂન્ય વેગ સાથે ફોટો-ઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા _____ A° તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ જરૂરી છે.
|
||||||||
Answer:
Option (d) |
86. |
2500 A°અને 5000 A° તરંગલંબાઈના પ્રકાશ દ્વારા સપાટી પરથી ઉત્સર્જિત થતા ફોટો-ઈલેક્ટ્રોનની ગતિ-ઊર્જાનો તફાવત _____ છે.
|
||||||||
Answer:
Option (d) |
87. |
એક ધાતુની સપાટી પર જયારે આપાત પ્રકાશની તરંગલંબાઈ λ1 થી ઘટાડી λ2 કરવામાં આવે છે, ત્યારે ફોટો-ઈલેક્ટ્રોનની ગતિ-ઊર્જા બમણી થાય છે, તો આ ધાતુનું વર્ક ફંક્શન _____ થાય.
|
||||||||
Answer:
Option (a) |
88. |
6000 A° અને 600 nm તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના ફોટોનની ઊર્જાનો ગુણોત્તર _____ થાય.
|
||||||||
Answer:
Option (a) |
89. |
પ્લાન્કનો અચળાંક (h) એ _____
|
||||||||
Answer:
Option (b) |
90. |
ના આલેખને લંબાવતા ______
|
||||||||
Answer:
Option (c) |